*અયોઘ્યામાં અર્પણ અર્થે ડબગર સમાજ દ્વારા બનાવેલ ૪૫૦ કિલોના નગારા ને પુષ્પોથી થયા વધામણાં.
( અમદાવાદ )*તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવાર ના દિવસે અમદાવાદમાં મણીનગર રેલ્વે ક્રોસિંગ પાસે સ્થિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે ડબગર સમાજ દ્વારા ૪૫૦ કિલો નું નગારું અયોઘ્યા…