બેંકમાંથી બોલુ છું તે કહી ઓટીપી આપતા જ ખાતામાંથી લાખો રૂપિયા બારોબાર ઉપડી ગયા
બેંકમાંથી બોલુ છું તે કહી ઓટીપી આપતા જ ખાતામાંથી લાખો રૂપિયા બારોબાર ઉપડી ગયા અમદાવાદ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી ફાલ્ગુનીબેન પોતાના પતિના મોબાઈલ ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો. એને કહેવામાં…