કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ આધારે શ્રીનગર સેન્ટ્રલ જેલ ખાતેથી લાવી ધરપકડ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ.
ફરિયાદીશ ભરતભાઇ S/O મગનભાઇ મકનભાઇ પટેલ ઉવ.૩૭ ધંધો:- વેપાર રહે, ગામ જોધપર નદી તા.જી.મોરબી સને-૨૦૧૭ માં મોરબી ખાતે બીજોટીક લાઇફ સાયન્સ પ્રા.લિ. નામની કંપની શરુ કરવાના હોય તેઓને કલાસ વન…