પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી ચંદનજી ઠાકોર ને વિજય બનાવવા માટે પ્રાર્થના કરી…..
પાટણ પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી વિજયી બનવા માટે પ્રાર્થના કરી તેમજ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો , કાર્યકરો એ પણ ચંદનજી ઠાકોર વિજયી બને તેવી પ્રાર્થના કરી હતી.
ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ મહાપુરુષ વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ કાર્યકરો સાથે દર્શન કરવા તથા આશીર્વાદ મેળવવા પહોચ્યા હતા.
વિશ્વ જળ દિવસ ૨૨ માર્ચ ના દિવસે ૩ પાટણ લોકસભા ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ઘેમરભાઈ રબારી અને પાટણ ના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ તથા બેચરાજી ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર અને પાટણ શહેર કોંગ્રેસ ના પ્રમુખ દિપકભાઈ પટેલ પાટણ ના સિનિયર કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ પાટણ ના રોમ કોમ્પ્યુટર ના પ્રોપ રાઇટર કમલેશભાઇ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી તથા જીલ્લા કોંગ્રેસ અગ્રણી હર્ષદભાઈ વર્મા સહિત આગેવાનો આજે શ્રી વિર મેઘમાયા દેવ ના મંદિર સંકુલ પાટણ ખાતે દર્શન કરી આશીર્વાદ લેવા પધાર્યા હતા
તેમજ વિજેતા બનવા માટે પ્રાર્થના કરી હતી. જેમાં પાટણ ના સામાજિક અગ્રણીઓ મૂકેશભાઈ સોલંકી, મનહરભાઈ પરમાર તેમજ પ્રહલાદભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, કોંગ્રેસ ના મજબુત કાર્યકર રમેશભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, મહેંન્દ્રભાઈ સોલંકી, જગદીશભાઈ સોલંકી, બદાભાઈ, સુરેશભાઈ પરમાર, હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોએ હાજર રહી ફુલહાર, બુકે, ફોટો, શાલ આપી તેમજ ગુલાબની પાંખડીઓ થી સન્માન કરાયું હતું. પાટણ લોકસભા બેઠકનાં કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ચંદનજી ઠાકોર સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર રહીશ અને સમાજના વિકાસનાં કામોમાં સહભાગી બનીશ તેમ જણાવ્યું હતું તેમજ અનુસૂચિત જાતિ સમાજને આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે અપીલ કરી હતી.
પાટણ ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ…
ચાણસ્મા ખાતે આજરોજ વડગામ વિધાનસભાના
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના અધ્યક્ષ સ્થાને સંવિધાન બચાવો સભા યોજાઈ હતી.જેમાં હાઇવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણી નું સ્વાગત કરીને બાઈક રેલી સ્વરૂપે સભા સ્થળે સભા યોજાઈ હતી…
* પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે આજરોજ દલિત સમાજ દ્વારા આયોજિત સંવિધાન બચાવો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડગામ વિધાન સભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યોજાયેલ સભામાં સૌપ્રથમ ચાણસ્મા હાઇવે ચાર રસ્તાથી જીગ્નેશ મેવાણીનું સ્વાગત કરીને બાઈક રેલી સ્વરૂપે સરદાર ચોકે આવેલ સરદાર પટેલ ની પ્રતિમાને માલ્યાપણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સભા સ્થળે પહોંચી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર ચડાવી વંદન કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે યોજાયેલ સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં સરકાર દ્વારા સંવિધાનને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. તેમજ દલિત સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે કોઈ પણ હિસાબે સાખી લેવામાં આવશે નહીં.અત્રે યોજાયેલ સભામાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ચાણસ્મા વિધાનસભા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,સેવા દળના લાલજીભાઈ દેસાઈ, ગુજરાત RDAM કો.ઓર્ડીનેટર વકીલ સુબોધ કુમુદ, વકીલ ડૉ.મનોજ પરમાર , RDAM જીલ્લા પ્રમુખ હરગોવનભાઈ મકવાણા, ચાણસ્મા રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ સંજયભાઈ ડોડિયા, મંત્રી જયેશભાઈ પરમાર, કંબોઈ ગ્રામ્ય પ્રમુખ નીમેશભાઈ, જીલીયા ગ્રામ્ય પ્રમુખ પરીમલભાઈ, તેમજ સમસ્ત રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ની ટીમ અને ખાસ ચાણસ્મા તાલુકાના સામજીક આગેવાનો વિઠ્ઠલભાઈ, બકુલભાઈ, વિનોદભાઇ તેમજ નામીઅનામી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હિરેનભાઈ એ ખુબજ સરસ કામગિરી કરી હતી તેમજ છેલ્લે આભારવિધિ વકીલ ભરતભાઈ ચાવડા એ કરી હતી.
અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો દ્વારા શીરા મગ ની પ્રસાદ સાથે માયાદેવ ની સાતમ ની ઉજવણી કરવામા આવી.
આજ તા -19-12-2023 મંગળવાર ,માગસર સુદ – સાતમ… દર મહિનાની સુદ સાતમને માયાસાતમ તરીકે વિરમાયાં મંદિર, માયાટેકરી, પાટણ ખાતે ઉજવવાનું સ્થાનિક સૌ મિત્રોએ નક્કી કર્યું છે. અને આ દિવસે વિરમાયાં દેવ ને શિરો અને મગનો મહાપ્રસાદ ધરાવવો અને શિરો – મગને વિરમાયાં દેવની સત્તાવાર પ્રસાદી= નૈવેદ્ય જાહેર અમે સૌએ કરી છે. એ મુજબ શિરો -મગ ની મહાપ્રસાદ વિરમાયાંદેવને ધરાવીને સૌ એ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી. શિરો -મગની પ્રસાદીના એક વર્ષ (બાર મહિનાની સાતમ ) સુધી ના દાતા ધીરજભાઈ સોલંકી(દુઃખવાડા ),અમરતલાલ વૈષ્ણવ(મોટી સરાય ), વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર (મોટીસરાય ),કમલેશભાઈ સોલંકી(બગવાડા )તથા બાબુભાઇ ઊંઝાકર (બગવાડા)એ સંયુક્ત રીતે સ્વીકારેલી છે. આજના આ કાર્યક્રમમાં પાટણ શહેરમાંથી સામાજિક આગેવાન ભરતભાઈ વાણીયા, યોગેશભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, ગીતાબેન સોલંકી, કનુભાઈ પરમાર, તેમજ આજુબાજુ થી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને માયાપ્રેમીઓ અને માયાવંશી ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. ધીરજભાઈ સોલંકીએ વિરમાયાં ના ઇતિહાસ સંસ્થાનો ઇતિહાસ અને હાલની વર્તમાન પરિસ્થિતિ ઉપર વિશેષ માહિતી આપી સમગ્ર ઘટના વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.
પાટણ શહેર માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ. જે ફરિયાદી પાસે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ના અધિકારીએ રૂપિયા ૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી . જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ સમાજ કલ્યાણ નિરીક્ષક ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦/- લાંચની માંગણી કરી, રૂા.૫,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી ACB એ રંગે હાથ ઝડપી પાડયા
સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો
પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખસ કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે,
જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ત્યાર બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે સાત શખસ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ સોમવારે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
તારીખ ૪/૬/૨૦૨૩ ને રવિવારે કડવા પાટીદાર ની વાડી મા
જરૂરિયાત મંદ બાળકો ને દાતા શ્રીઓ ના સહયોગ થી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમા દાતાશ્રી કનુભાઈ પટેલ , યોગેશભાઈ પટેલ ( ભવાની ઇલોક્ટ્રોનિક્સ) તથા ડી.પી. ઠકકર સાહેબ ના સહયોગ થી કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ), ધર્મેશભાઈ પ્રજાપતિ ( નગર પાલિકા ઉપપ્રમુખ) , ચિરાગભાઈ રાજગોર,
પાટણ ના સામાજીક કાર્યકર વકીલ શ્રી ડૉ.મનોજ પરમાર , કોમ્પ્યુટર ગુરૂ કમલેશભાઈ સોલંકી, ભીખાભાઈ આચાર્ય, નગરપાલિકા કોર્પોરેટર બિપીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સિદ્ધરાજ ફાઉન્ડેશન ના હોદ્દેદારો જેવા કે પ્રમુખ રવી પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજસિંહ રાઠોડ, મંત્રી કિશોરભાઇ પ્રજાપતિ, સંસ્થાપક મેહુલભાઈ તથા દેસાઈ જલ્પાબેન, સુનિલભાઈ ભીલ, કરણભાઈ ભીલ જેવા તમામ સાથી મિત્રો ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિદ્ધપુર શહેર ચર ્ચામાં છે. મંગળવારે મળેલા અવશેષો જોઈને સ્પષ્ટ નહોતું થત ? પરંતુ બુધવારે મળેલા અવશેષો માનવ શરીરના હતા. એને લઇને સિદ્ધપુર સ્થાનિક પોલીસ સાથે પાટણ એલ. સી.બી.ની ટીમ તપાસ કરી રહી છે, એમાં પોલીસને એક દુપ ટ્ટો, બંગડી અને ટાંકા નજીકના સીસીટીવી મળ્યા છે. એને લઇને પોલીસે દસેક દિવસથી ગુમ યુવતીનાં પરિવ ારજનોને બોલાવીને પૂછપરછ કરતાં દુપટ્ટો ગુમ યુવ તીનો હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે હાલ ગુમ યુવતીની માતાના ડી.એન.એ લઇને ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુરમાં માનવ અવશેષો મળવાને લઇને પોલીસે ગ ુમ વ્યક્તિઓની યાદી બનાવી હતી, જેમાં એક યુવતી છે લ્લા નવ-દસ દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતુ ં. જ્યારે ટાંકા નજીકના સીસીટીમાં એક યુવતી ભાગતી જોવા મળે છે. એને લઇને પોલીસે તેનાં પરિવારજનોને બોલાવ્યાં Ver más બંગડી બતાવી હતી. એને લઇને પરિવારને શંકા છે કે આ મૃતદેહ તેમની ગુ મ થયેલી દીકરીનો છે.
7 મારી દીકરી લવીના 7 સ્કર સાથેની વાતચીતમાં ગુમ યુવતીના પિતાએ 7 :30 હીને નીકળી હતી, જે મોડા સુધી પરત ન આવતા, મેં ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો સાથે મંદિર સહિત સિદ્ ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ ધરી હતી, પરંતુ પત્તો ન લાગતાં આખરે સાત તારીખે ર ાત્રે સિદ્ધપુર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.
દુપટ્ટો લવીનાનો હોવાનું નાની દીકરીએ ં આ વચ્ચે મંગળવારના રોજ સિદ્ધપુર શહેરના ઉપલી શે Ver más તના પગલે પાલિકા દ્વારા હાથ ધરાયેલી મિયાન પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષ નીકળવાની ઘ ટના પ્રકાશમાં આવતાં પોલીસ દ્વારા તેની ઓળખ ે અમને બોલાવ્યા હતા, જે અવશેષ જોતાં મારી દીકરીન ા છે એવું લાગતું ન હતું. તો પોલીસે એક બંગડી પણ બતાવી હતી, જે બંગડી ઉપર મ ાટી ચડેલી હોવાથી એને પણ અમે ઓળખી શક્યાં ન હતાં. જ્યારે બુધવારના રોજ લાલ ડોસી વિસ્તારમાંથી પગ ના અવશેષો નીકળતાં પોલીસે પુનઃ બોલાવી એ ક ો જે પાણીની ટાંકીમાંથી મળ્યો હોવાનું જણાવી બત ાવતાં દુપટ્ટો મારી દીકરીનો હોવાનું મારી નાની દ ીકરીએ જણાવ્યું હતું.
12 12 મારી બહેનનાં 12 ીનાની નાની બહેન રેશ્માએ જણાવ્યું હતું કે મારી મ 12 મેના રોજ લગ્ન હતાં અને લગ્નન ે લઈને તે ઉત્સાહી પણ ખૂબ જ હતી. બ્યૂટિપાર્લર સહિતની તમામ તૈયારીઓ પોતે જાતે જ કરી હતી અને દરેકને લગ્નની જવાબદારી પણ મારી ે સોંપી હતી. મારા બનેવી સાથે તેણે હોશે હોશે પ્રિવેન્ડિંગ પ ણ કરાવ્યું હતું, પરંતુ સાતમી મેના રોજ રવિવારની સાંજે મંદિરે દર્શન કરીને આવું છું એમ કહીને ઘરે થી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતાં આ બાબતની મા રા પપ્પાએ સિદ્ધપુર પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી.
પોલીસે ગુમ યુવતીની માતાના ડી .એન.એ લઇ તપાસ રી
મંગળવારે સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમ ાંથી પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન ા અવશેષ નીકળવાની ઘટનાને પગલે પોલીસે ખરાઈ કરવા માટે અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ પોલ ીસ દ્વારા બતાવેલી બંગડી પર રેતી ચડેલી હોવાથી મા રી બહેનની બંગડી હોવાનું અમે ઓળખી શક્યા ન હતા. જ્યારે બુધવારે ફરીથી પોલીસે મને બોલાવતા અને પ ાણીના ટાંકામાંથી મળેલો દુપટ્ટો ટો મારી બહેનનો હોવાનું મેં પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા બતાવેલા સી.સી.ટી.વી. ફૂટેજમાં મારી બહેન પાણીના ટાંકા તરફ ઝડપથી જતી જોવા મળી હતી. ડીએનએ ટેસ્ટ માટે મારી
સિદ્ધપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો મહત ્ત્વનું છે કે, યુવતી ગુમ થવાના બનાવને પગલે પરિવ ારજનો સહિત સમગ્ર સિદ્ધપુર શહેરમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ગુરુવારે યુવતીના નિવાસ સ્થાનેથી પરિવારજનો સ હિત સિંધી સમાજના લોકો અને સિદ્ધપુરના નગરજનો એ ર ેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઘટનાન 48 48 ડોવાયેલા આરોપીની અટકાયત કરવામાં નહીં આવે તો ગા ંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. બનાવના પગલે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વયંભ ૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી બનાવને સખત શબ્દોમ ાં વખોડી કાઢ્યો હતો.
શું હતી ઘટના
સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીન ી રામાયણ ચાલતી હતી, છેલ્લા ચાર દિવસથી પાણી દુર્ ગંધ મારતું આવતું હતું, જેને પગલે સ્થાનિકોએ પાલિ કામાં રજૂઆત કરી હતી. જોકે આ વચ્ચે પાણી આવવાનું જ બંધ થઇ ગયું હતું. જેથી પાલિકા પ્રોબ્લેમ શોધવા કામે લાગી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી પાલિકા શહેરમાં જ્યાંત ્યાં ખાડા ખોદીને પ્રોબ્લેમ શોધતી હતી. આ વચ્ચે મંગળવારે ઉપલી શેરી વિસ્તારમાં ખાડા ખો દ્યા હતા, જેમાંથી એક ખાડામાં પાણીની પાઇપલાઇન ક ાપતાં જ પાલિકાના કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા, કારણ ક ે આ ખાડામાંથી હાથ અને માથાના ભાગનો મૃતદેહ મળ્ય ો હતો.