Categories
Rajkot

રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવકને માર મારનારા એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરાઈ

0 0
Read Time:48 Second

રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવકને માર મારનારા એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરાઈ રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવકને માર મારનારા એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરાઈ છે. 14 એપ્રિલે હમીર રાઠોડ નામના દલિત યુવકને માલવિયાનગર પોલીસ મથકમાં માર મારતા યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થતા જવાબદાર પોલીસકર્મીની ધરપકડની માગ સાથે પરિવારે મૃતદેહને બરફની પ્લેટ પર રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, ઘટના બાદથી એએસઆઈ ફરાર હતો.

ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

સજાના વોરંટના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ

0 0
Read Time:1 Minute, 52 Second

સજાના વોરંટના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તેમજ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી તેમજ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર સુધીરકુમાર દેસાઈ તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ શ્રી રાધીકા ભારાઈ.એ પોલીસ સ્ટેશન વિસ્તારના સજાના વોરંટના કામના પકડવાના આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના કરેલ જે અનુસંધાને અમો પો.ઈન્સ.બી.એમ.ઝણકાટ એ સ્ટાફના માણસોને સજાના વોરંટના આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢવા સુચના કરેલ હોય તે દરમિયાન વોરંટ સ્કોર્ડ ના પો.કોન્સ. રવીભાઈ મોહનભાઈ નાઓની ખાનગી બાતમીના આધારે સજાના વોરંટના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી:-

મહેશભાઈ ચમનભાઈ વાઘેલા રહે, સ્લમ ક્વાર્ટર નં.૧૫૧ જામનગર રોડ રાજકોટ શહેર

→ કામગીરી કરનાર અધિકારીશ્રી/ સ્ટાફ :-

1 પો.ઇન્સ. બી.એમ.ઝણકાટ 2 પો.હેડ.કોન્સ. ધર્મેશભાઈ ડાંગર 3 જયદિપસિંહ હારીતસિંહ 4 પો.કો. રવીભાઈ મોહનભાઈ 5 પો.કો. રીયાઝભાઈ ભીપૌત્રા 6 ધર્મેશભાઈ જેસીંગભાઈ 7 હોમગાર્ડ રાજેન્દ્રસિંહ સોલંકી

બ્યુરો રિપોર્ટ ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot Sanad

સ્મશાનમાં જાનનો ઉતારો, ઉંધા ફેરા ફર્યા

1 0
Read Time:44 Second

સ્મશાનમાં જાનનો ઉતારો, ઉંધા ફેરા ફર્યા લોકોમાં લગ્નને લઈ આજકાલ ટ્રેન્ડ જોવા મળતા હોય છે. રાજકોટમાં તેનાથી અલગ જ જોવા મળ્યું. રામોદ ગામે રામનવમીએ લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં જાનને સ્મશાનમાં ઉતારો આપ્યો. જાનૈયાઓ ભૂત પ્રેતના વેશમાં જોવા મળ્યા. કન્યાઓએ ભૂત પ્રેતના વેશમાં જાનનું સ્વાગત કર્યું. રામોદ સહિત

આજુબાજુમાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો. નવ દંપતિએ કુરિવાજોને તિલાંજલિ આપવા આ અનોખા લગ્ન યોજી ઉંધા ફેરા ફર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીની ધરપકડની ખાતરી આપી, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

0 0
Read Time:52 Second

રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીની ધરપકડની ખાતરી આપી, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

રાજકોટમાં કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓએ જવાબદાર પોલીસકર્મીની ધરપકડની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. ઘટનાને લઇ પરિવારજનો અને દલિત સમાજે ન્યાયની માગ સાથે મૃતદેહને બરફ પર મૂકી ધરણાં કર્યા હતા. જેથી ઝોન-2ના ડીસીપી સુધીરકુમાર દેસાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તટસ્થ તપાસની ખાતરી આપી છે. પોલીસ તપાસમાં એએસઆઈ અશ્વિન કાનગડે મૃતકને માર માર્યો હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયુ,

0 0
Read Time:57 Second

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયુ,

ગુજરાત સહીત અન્ય રાજ્યોના ક્ષત્રિયો પહોંચ્યારાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું, જેમાં ગુજરાત સહીત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાંથી ક્ષત્રિયો પહોંચ્યા છે. ક્ષત્રિયોના જણાવ્યા મુજબ, 1,300 બસ અને 4,600 કારમાં ક્ષત્રિયો રાજકોટ આવ્યાં છે, ગુજરાતના રાજવીઓ સહીત રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા સંમેલનમાં હાજર છે. પોલીસે 7 ક્ષત્રિય પોલીસ અધિકારીઓને બંદોબસ્તમાં મૂક્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઇ

0 0
Read Time:42 Second

રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઇ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પોસ્ટરને ટાર્ગેટ કરવાની ઘટના બની છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના મધ્યસ્થ કાર્યાલય ખાતે લગાવેલ ઉમેદવારના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી છે. જોકે શાહી ફેંકનારની ઓળખ સામે આવી નથી. વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરુ કરી દીધો છે જ્યારે 14 તારીખે શહેરના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટમાં નામાંકન ફોર્મ ભરશે

0 0
Read Time:53 Second

ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટમાં નામાંકન ફોર્મ ભરશે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન ફોર્મ ભરશે. ભાજપના કોર્પોરેટર કેતન પટેલે કહ્યું, “પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટના બહુમાળી ભવન ચોકમાં એક સભા સંબોધશે અને વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારીપત્ર ભરશે.” પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ

0 0
Read Time:59 Second

રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ

રાજકોટ

રાજકોટમાં જસદણ વિસ્તરામાં કાર અને બાઈક સામ સામે આવી જતા અકસ્માત નોધાયો છે. તેમાં મામા અને બે ભાણેજનું મોત થયુ છે. અને એકને ઈજા થતા તેમને જસદણના હોસ્પિટલમાં દાખલ કર્યા છે.રાજકોટમાં જદસણમાં અકસ્માત થયુ છે. પૂર ઝડપે આવતી કાર અને બાઈક સામે સામે આવી જતા બાઈકમાં સવાર ત્રણ લોકોનું મોત થયા જેમાં મામા, અને બે ભાણેજનું મોત થયુ છે. જેમાં અજય સદાદિયા, કિજલ ઓળકીયા અને માહી ઓળકીયાનું મોત થયુ છે. અને એકને ઈજા થતા જસદણ પાસે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ

0 0
Read Time:59 Second

રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ

રાજકોટ

રાજકોટમાં જસદણ વિસ્તરામાં કાર અને બાઈક સામ સામે આવી જતા અકસ્માત નોધાયો છે. તેમાં મામા અને બે ભાણેજનું મોત થયુ છે. અને એકને ઈજા થતા તેમને જસદણના હોસ્પિટલમાં દાખલ કર્યા છે.રાજકોટમાં જદસણમાં અકસ્માત થયુ છે. પૂર ઝડપે આવતી કાર અને બાઈક સામે સામે આવી જતા બાઈકમાં સવાર ત્રણ લોકોનું મોત થયા જેમાં મામા, અને બે ભાણેજનું મોત થયુ છે. જેમાં અજય સદાદિયા, કિજલ ઓળકીયા અને માહી ઓળકીયાનું મોત થયુ છે. અને એકને ઈજા થતા જસદણ પાસે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં આડાસંબંધને લઈ પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં મૃતદેહની બાજુમાં બેસી વીડિયો બનાવ્યો

0 0
Read Time:48 Second

રાજકોટમાં આડાસંબંધને લઈ પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં મૃતદેહની બાજુમાં બેસી વીડિયો બનાવ્યો

રાજકોટ શહેરમાં પતિએ પોતાની પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા બાદ આરોપી પતિએ પત્નીના મૃતદેહની બાજુમાં બેસી એક વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોમાં આરોપી પતિએ કહ્યું કે, “મારી પત્નીને મારા મિત્ર સાથે આડાસંબંધો હતા, જેથી મેં તેણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજવા તૈયાર નહોતી.” આરોપી પતિએ જાતે પોલીસ કંન્ટ્રોલમાં કોલ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %