Categories
સાબરકાંઠા

સાબરકાંઠાના જંગલમાં દીપડાનો શિકાર કરનાર 5 શખ્સોની વન વિભાગે ધરપકડ કરી

0 0
Read Time:41 Second

સાબરકાંઠાના જંગલમાં દીપડાનો શિકાર કરનાર 5 શખ્સોની વન વિભાગે ધરપકડ કરી સાબરકાંઠાના હિંમતનગરમાં નરોડા વિસ્તારમાં ગૌચરના જંગલમાં દીપડાનો શિકાર કરનાર અનીલ ખરાડી, હરીશ ખરાડી, દીનકર ખરાડી, અક્ષય ખરાડી અને અલ્પેશ ખરાડીની વન વિભાગે ધરપકડ કરી છે. આરોપીઓએ સસલા અને અન્ય વન્ય જીવના શિકાર માટે ગોઠવેલા ફાંસલામાં 12 ફેબ્રુઆરીએ દીપડો ફસાઈ ગયો હતો. ફાંસલામાંથી છૂટવાના પ્રયાસમાં ગાળીયો વધારે કસાઇ જતા દીપડાનું મોત થયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %