રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ: પૂર્વ ધારાસભ્ય મોઢવાડિયા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, “રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું, જો કોંગ્રેસને જોડવામાં નહીં આવે તો લોકસભા 2024ની ચૂંટણી પછી પાર્ટી શોધી પણ નહીં મળે. નોંધનીય છે, કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પોરબંદર બેઠકના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામુ આપ્યું છે. અહેવાલ અનુસાર, અર્જુન મોઢવાડીયા આગામી સમયમાં ભાજપમાં જોડાશે અને પોરબંદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડશે. નોંધનીય છે કે, અર્જુન મોઢવાડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા છે.
ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે.
ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિ ન્સ (ISKP) પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓ ફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ ૯મી જુ ન, ૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટે શન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આ ઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવા માં આવ્યા હતા. આ અટકાયત કરાયેલ વ્યક્તિઓ (૧) ઉબેદ નાસિર મીર, રહે . ૯) ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હા જીમ શાહ. રહે. ઘર નંબર પર ૫૩. નરીબલ, સૌરા, શ્રીનગર છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરવાદી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્ સ (ISKP)માં જોડાયા હતા.
પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મ યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેન ન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવ ા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓ ના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા ISKP ને આ વ્યક્તિઓના ISKP ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (વફાદારો નો સિપહ-સાલ ર અથવા લીડર) ને બાયાહ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કા શ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયાહ ની ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાન ી સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તર ીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચ વાના હતા, જ્યાં તેઓને ઢાઉ (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપ યોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તા ISKP અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર ISKP Ver más ડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો.
પ્રાથમિક તપાસમાં મળી આવેલ સાહિત્ય અને સામગ્ર ફાઇલ્સ છે જે પકડાયેલ (૧) ) હનન અબ્દુલકયુમ હયાત સ્વાલ (૩) મોહમ્મદ હાજી મ શાહ દ્વારા ઉપયોગમાં લેવાતા Aplicación MEGA Cloud માંથી મળી આવતા બ્જે લેવામાં આવેલ છે. જેમાં મળી આવેલ ઇમેજ ફાઇલ્સમાં ઇસ્લામીક સ્ટેટસ ના ઝાંડા સામે આ ત્રણે આરોપીઓ તથા આરોપી ઝુબેર અહેમદ મુનશી નાઓએ ઘાતક અને તિક્ષ્ણ હથિયારો ફરસી અને છરો સાથે રાખી બા’યાહ લેતા દેખાય છે. તેમજ એક ઇમેજ ISIS ને સ્મર્થન આપતી ગેફીટી પી દ્વારા શ્રીનગર પાસે કોઇ દિવાલ ઉપર આશરે એકાદ વર્ષ પહેલા બનાવેલ હતી તેની છે. તેમજ મળી આવેલ ડોક્યુમેન્ટ ફાઇલ્સમાં જિહાદ, હિ જરત, કુફર, ખિલાફત, વિગેરે વિશે તથા, ISIS પોતાના ઉદ્દેશ્ય વિશે આ આરોપીઓએ લખાણ લખેલ છે. તેમજ મળી આવેલ વિડીયો ફાઇલ્સમાં આ આરોપીઓ ત સ્થાપવા માટે મદદ કરવા માટે બાયાહ લેતા દેખાય છે . તેમજ ઓડિયો ફાઇલ્સમાં પણ ખિલાફત સ્થાપવા માટે મ દદ કરવા માટે બા યાહ લેતા હોવાનું જણાય છે.
તેમજ પકડાયેલ આરોપી સુમેરાબાનુ મોહંમદ હનીફ મલ ISKP ને લગતું ઉશ્કેરણીજ નક અને કટ્ટરવાદી સાહિત્ય મળી આવેલ છે. જેમાં પ્રથમદર્શી મુસ્લીમોને જિહાદ કરવાનો, અન્ય ધર્મના લોકો જેમાં મુખ્ય રીતે ગાયોના દેશના ર હેવાસીઓને’ ચેતવણી આપતો, લોકશાહી વિરૂધ્ધ મુસ્લિ મોની ઉશ્કેરણી કરતો, મુસ્લિમ મહિલાઓને જિહાદમાં મદદરૂપ થવા માટેનો તેમજ કોઇ પણ પ્રકારે યુધ્ધ કર વાનો સંદેશો હોવાનું જણાઇ આવેલ છે. આરોપી સુમેરાબાનુ પાસેથી એક ઇસ્લામીક ભાષામાં લખેલ કાગળ મળી આવેલ જે ISK ના આમીરને આપવામાં વાહનો નમૂનો હોવાનું જણાય છે.
ઉપરોક્ત ચારેય પકડાયેલ આરોપીઓની પૂછપરછ આધારે દ્વારા ઝુબેર અહેમદ મુનશીનાની આઈડેન્ટીટી કન્ફ ISKP હે. અમીરા કદલ, શ્રીનગરનાની ATS Gujarat કાશ્મીર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને તેને ટ્રાન્ઝીટ રીમાન્ડ આધારે ATS Gujarat, અમદાવાદ લાવવામાં આવનાર છે. ત્યારબાદ સદરી આરોપીને નામદાર કોર્ટ સમક્ષ હાજ ર કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.