Categories
UP

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અયોધ્યા રામલલાના દર્શન માટે પહોંચ્યા, ફોટો કર્યા શેર

0 0
Read Time:54 Second

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અયોધ્યા રામલલાના દર્શન માટે પહોંચ્યા, ફોટો કર્યા શેર

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અયોધ્યા રામલલાના દર્શન માટે પહોંચ્યા છે, જેની તસ્વીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. મુખ્યમંત્રીએ X પર તસ્વીર શેર કરતા લખ્યું કે, “રામલલાના દર્શન હૃદયને સ્વર્ગીય આનંદ આપે છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણથી કરોડો દેશવાસીઓનું સ્વપ્ન પૂરું થયું છે.” આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %