Categories
Kheda breaking news

ખેડાના 3 પીઆઈનો મારામારીનો વીડિયો વાઇરલ થયો, તમામની લીવ રિઝર્વમાં નિમણૂક કરી તપાસ શરૂ કરાઈ

0 0
Read Time:51 Second

ખેડાના 3 પીઆઈનો મારામારીનો વીડિયો વાઇરલ થયો, તમામની લીવ રિઝર્વમાં નિમણૂક કરી તપાસ શરૂ કરાઈ

ખેડના 3 પીઆઈ અને અન્ય લોકો વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ થતા જિલ્લા પોલીસ દ્વારા ત્રણેય પીઆઈની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં નિમણૂક કરાઈ છે. વીડિયોમાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય લોકો મારામારી કરતા દેખાઈ રહ્યા છે. આ મામલે તપાસ કરનાર નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈએ કહ્યું, “તપાસ કર્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %