Categories
Navshari breaking news

નવસારીમાં 7 મહિનાથી લાપતા 28 વર્ષીય યુવકનું ખેતરમાંથી હાડપિંજર મળી આવ્યું

0 0
Read Time:42 Second

નવસારીમાં 7 મહિનાથી લાપતા 28 વર્ષીય યુવકનું ખેતરમાંથી હાડપિંજર મળી આવ્યું નવસારીના ચીખલી તાલુકાના દેગામમાંથી 7 મહિના પહેલા લાપતા થયેલ 28 વર્ષીય મિતેશ પટેલનું હાડપિંજર સુંઠવાડ ગામના ખેતરમાંથી મળી આવ્યું છે. હાડપિંજર પાસેથી મળેલા મોબાઈલ અને કપડાથી પરથી હાડપિંજર મિતેશનું હોવાની ઓળખ થઈ છે. શેરડીના ખેતરે કાપણી કરી રહેલા મજૂરોને ખેતરમાં આ હાડપિંજર મળી આવ્યું છે. હાડપિંજરને સુરત FSL ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %