Categories
Ahemdabad crime news

અમદાવાદ ઝોન 2 ની પ્રસંશનીય કામગીરી . સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ૫૪૦ લીટર દેશી દારૂ પકડી પાડયો

1 1
Read Time:4 Minute, 51 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી તેમજ એલ.સી.બી. ઝોન દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

ઝોન-૨ એલ.સી.બી સ્કોડ ના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ અને અ.લો.ર. રોનક કુમાર ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂની હેરફેર કરતા કુલ ત્રણ આરોપીઓને દેશી દારૂ કુલ ૫૪૦ લીટર કિ.રૂ.૧૦,૮૦૦/- સાથે અંગજડતીના નાણા રૂ.૫૧૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા સેન્ટ્રો કાર, એક્ટીવા અને મો.સા. જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૦૪,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીઓની વિરૂધ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ગુનો દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓનાનામ :-

(૧)મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી ઉવ૪૫ હાલ રહે. મનં.૧૪૪, ગજાનંદ સોસાયટી, ગીરધરનગર, શાહીબાગ અમદાવાદશહેર મુળવતનગામ-નાની ભગેડી તા.કાલાવાડ જી.જામનગર

(૨) દારૂનો જથ્થો મંગાવનાર- અજય કાનજીભાઈ જાડેજા(છારા) ઉવ ૨૮રહે. છારાનગર, જુનાઅચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદ શહેર

(૩) દારૂનો જથ્થો મંગાવનાર-યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ઉવ ૩૨ રહે. છારાનગર, જુના અચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદશહેર

(૪)વોંટેડ: દારૂનો જથ્થો આપનાર-શૈલેષ ઠાકોર રહે.ગામ ચિત્રોડીપુરા તા.જી.મહેસાણા મો.નં. ૯૦૯૯૧૮૬૫૪૯

આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ:

(૧) મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી વાળાની વિરુધ્ધમા

(૧) માણસા પો.સ્ટે. જી.ગાંધીનગર પ્રોહી- ગુ.ર.ન.૧૧૨૧૬૦૦૯૨૩૦૪૩૫ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(ઈ),૯૮(૨) મુજબ. (૨) જામનગર સીટી બી ડીવીઝન પોસ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ-૦૦૧૧/૨૦૧૧ મુજબ. (૩) માતર પો.સ્ટે. જી.ખેડા પ્રોહી ગુ.ર.ન. ૧૧૨૦૪૦૪૦૨૦૦૨૬૫ મુજબ ..

(૨) અજય કાનજીભાઈ જાડેજા(છારા)ની વિરુધ્ધમાં.

(૧) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ -૦૦૭૩/૨૦૧૪ ધી ઈ.પી.કો. કલમ૪૯૮(ક),૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ મુજબ. (૨) સાબરમતી પોસ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૨૦૫૯૧ ધી ઈ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ), ૧૧૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ

(૩) યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ની વિરૂધ્ધમાં

(૧) એલીસબ્રીજ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૧૯૧૦૧૪૨૦૮૬૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬ (બી),૮૧ મુજબ. (૨) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૦૦૧૪૬ ધી ઈ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ),૩૨૩,૫૦૬(૧),૧૩૫(૧) મુજબ. (૩) ડભોડા પો.સ્ટે. એન.સી. નં ૦૦૨૨/૨૦૧૮ મુજબ. (૪) સાબરમતી પો.સ્ટે. પ્રોહી-ગુ.ર.ન. ૦૪૫૧/૨૦૧૯ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(ઈ) મુજબ

કામગીરીકરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી). (૩) અ.હે.કો.સફીકઅહેમદસીરાજઅહેમદ. (૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ (૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઈ (૮) પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ. (૧૦)અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ (બાતમી)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Gujarat

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી

0 0
Read Time:54 Second

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ દલિત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકર અજય વાણવીએ વંથલી પોલીસમાં અરજી કરી છે. અરજી મુજબ, “રૂપાલાએ દલિત સમાજ કાર્યક્રમમાં ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણીની માંફી માંગતા કહ્યું, એ કાર્યક્રમ કોઈ કામનો નહોતો, આમ જ ત્યાં પહોંચી ગયા હતા. આ ટિપ્પણીથી દલિતોનું અપમાન થયું છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

દક્ષિણ આફ્રિકમાં ભરૂચના યુવાનનું નીગ્રો લૂંટારુઓ દ્વારા હત્યા કરી

0 0
Read Time:1 Minute, 39 Second

દક્ષિણ આફ્રિકમાં ભરૂચના યુવાનનું નીગ્રો લૂંટારુઓ દ્વારા હત્યા કરી

ભરૂચ

દક્ષિણ આફ્રિકમાં એક વધુ ગુજરાતીઓ યુવાનની હત્યા કરવામાં આવી. આફ્રિકાના નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી અને ગાડી ઉપર આઠ થઈ દસ રાઉન્ટ ફાયર કર્યા હતા.ભારતના નાગરિકો ઉપર વિદેશોમાં હત્યાઓ કરવામાં આવતી રહે છે.

ભારતીય નાગરિકો વિદેશમાં નોકરી ધંધો કરવા જતા હોય છે. પણ તે મોતનો ભોગ બનતા પણ હોય છે. બસ આવો બનાવ દક્ષિણ આફ્રિકમાં ભરૂચના જંબુસરના સરોદા ગામમાં રહેતા યુવાન સાહિલ અબ્દુલ અઝીમનાનો યુવાન પૈસા કમાવા માટે દક્ષિણ આફ્રિકા ગયો હતો. ત્યા જ્યારે તે પોતાની નોકરી કરી પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં નીગ્રો લૂંટારુઓ આવ્યા હતા. અને તેને લૂંટવાનો પ્રયત્ન કરતા હતા.

પણ સાહિલે તેનો વિરોધ કરતા નીગ્રો લૂંટારુઓએ તેના ઉપર ગોળી મારી હત્યા કરી હતી. અને ગાડી ઉપર 8 થી 10 રાઉન્ટ ફાયર પણ કર્યું હતુ.જ્યારે સોહિલના પરિવારના આ વાતનું જાણ થતા પરિવારને આપધાત લાગ્યો હતો. અને સમગ્ર પરિવાર સાથે આખે ગામ આપધાત લાગ્યો હતો. સોહિલના પરિવારમાં પત્ની સાથે ત્રણ વર્ષનો એક દિકરો હતો.

અહેવાલ :: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર

0 0
Read Time:46 Second

પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા પવન ખેડાએ તેની સામેના ટેબલ પર વોશિંગ મશીન રાખ્યું હતું. તેના પર BJP વોશિંગ મશીન લખેલું હતું. પવન ખેડાએ કહ્યું કે, ભાજપ પાસે એવું વોશિંગ મશીન છે જેમાં 10 વર્ષ જૂનો કેસ મુકો તો પણ આરોપી બેદાગ નીકળી જાય છે. અમે ન તો તમને આવી વોશિંગ મશીન વેચી શકીશું અને ન તો તમે ખરીદી શકશો. કારણ કે, 8,552 કરોડની કિંમતનું મશીન ફક્ત એક જ વ્યક્તિ રાખી શકે છે. તેનું નામ નરેન્દ્ર મોદી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો

0 0
Read Time:2 Minute, 16 Second

ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો

સુરત

સુરતમાં ફરી એક વાર ટ્રકચાલકે એક મહિલાનો ભોગ લીધો. આજ સવારે ટ્રકચાલક અને ટુ વ્હીલર પર પસાર થતી મહિલા ઉપર ડમ્પર ફરી વળ્યુ અને મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતુ. ડમ્પર ચાલક પકડીને પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી છે.સુરત શહેર આજકાલ વિવાદમાં રહે છે. અવનવાર રસ્તાઓ ઉપર અકસ્માતની હાર માળા જોવા મળે છે. બસ આવો એક બનાવ સુરતમાં કતાર ગામ કિરણ હોસ્પિટલની સામે બન્યો હતો. જ્યારે ટ્રકચાલકે ટુ વ્હીલર ઉપર પસાર થઈ ગયુ હતુ. અને ટુ વ્હીલર પર પસાર થતી મહિલાનો ઘટના સ્થળે મોત થયુ હતુ.

અને આજુ બાજુના લોકો રોષે ભરાયા હતા.સુરતની ટ્રાફિક પોલીસની બેદકારીનો આરોપ ત્યાના સ્થાઈ લોકો જણાવી રહ્યા છે. સુરતમાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ છે તો પણ સવારના પોરમાં ડમ્પર ચાલક બેફામ સુરતમાં ફરતા હોય છે. અને કેટલાક બેકસુર લોકોનો જીવ લેતા હોય છે. બસ આજ સવારે એમ જ થયુ હતુ. સુરતમાં કતારગામ ખાતે એક મહિલાનું ટુ વ્હીલર પર પસાર થતી હતી અને ડમ્પરે તેને અકસ્માત કર્યો હતો.

અને ટુ વ્હીલર પર જતી મહિલાનું ઘટના સ્થળે મોત થતા. આજુ બાજુના લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અને ત્યાના સ્થાનિક લોકોનું કહેવુ છે કે ટ્રક ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં ટ્રક ચલાવી રહ્યો હતો. અને નશામાં તેને ટુ વ્હીલપર જતી મહિલાનો ભોગ લીધો હતો. આ જોતા આજુ બાજુના લોકો જે પોલીસની ગાડીમાં ટ્રકચાલકને પકડીને બેસાડીયો હતો. તે પોલીસની ગાડી લોકોને ઘેરી લીધી હતી. અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

0 0
Read Time:2 Minute, 13 Second

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

અમદાવાદ

અમદાવાદમાં ગઈકાલે રાત્રે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાશ મળી આવી છે. જેમનું નામ જયદિપભાઈ ચંદુભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. અમદાવાદમાં અવનવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ખાસ કરીને પોલીસ સ્ટાફમાંથી થોડા દિવસ પહેલા વાસણાની એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા કરી હતી. બસ આવો એક બનાવ ગઈકાલ રાત્રે મંગળવારની રાત્રે સબ ઈન્સ્પેક્ટર જયદિપભાઈ ચંદુભાઈ પટેલ. ઉ.29 વર્ષ, નવજીવન એપાર્ટમેન્ટ, પાલડી ખાતે રહે છે. તેમને બિમારીના લીધે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરી લીધી છે. ગાઈ કાલે રાત્રે જયદિપભાઈ ચંદુભાઈ પટેલ મોડી રાત્રે ઘરે પાછા ના આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. અને જ્યા નોકરી કરે છે. ત્યા તેમને તપાસ કરી હતી. પણ તે પોતાની ફરજ પર હતા નહી. તેથી પરીવાર જણા ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યા તેમને એક મેસેજ આવ્યો હતો કે જયદિપભાઈનું બાઈક રીવરફ્રન્ટ પાસે પાર્ક છે. આ વાતની ખબર પડતા જ તેમનો પરિવાર રિવરફ્રન્ટ ખાતે દોડી ગયો હતો. જ્યારે રિવરફ્રન્ડ ખાતે બાઈક મળી આવતા પોલીસે તપાસ કરતા જયદિપભાઈની લાશ મળી હતી. તેથી પરીવાર પર આભફાટી પડ્યુ હતુ. પરિવારના કહેવા પરથી જયદિપભાઈ ઘણા સમયથી બિમાર હતા અને તે થોડા ટેન્શનમાં હતા. તેવુ પરીવાર દ્વારા કહેવામાં આવે છે. પણ પોલીસ તપાસ કરી રહી છે. કે તે હત્યા છે કે આત્મહત્યા તેના પર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પિતા અને પુત્રીના સંબંધોનો શર્મસાર કરી નાખે તેવો કિસ્સો

1 0
Read Time:2 Minute, 12 Second

પિતા અને પુત્રીના સંબંધોનો શર્મસાર કરી નાખે તેવો કિસ્સો

અમદાવાદ

અમદાવાદમાં એક પિતાએ પોતાની સગી પુત્રી પર છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ જોતા પુત્રી ડરીને ઘરની બહાર જતી રહી હતી. અને બુમા બુમ કરતા પિતા ઘરેથી ભાગી ગયો હતો. અને પરિવારના જાણ થતા પરીવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પિતા અને પુત્રીના સંબંધોનો શર્મસાર કરી દે તોવો બનાવ આજે અમદાવાદમાં આવેલા રામોલ વિસ્તારમાં બન્યો હતો. જ્યારે પિતાજ પોતાની પુત્રી સાથે છેડતી કરી હતી. પિતા અને પુત્રી, તેમના બહેન અને બેનવી સાથે રહી છે. જ્યારે આખુ ઘર મજૂરીકામ ગયુ હતુ. ત્યારે તકનો લાભ લઈને પિતાએ નશાની હાલતમાં પોતાની સગી પુત્રી પર છેડતી કરતી હતી. ત્યારે પુત્રીએ તેનો વિરોધ કર્યો હતો. અને અને તરત જ ઘરની બહાર દોડી આવી હતી.પુત્રીની માતા 11 વર્ષ પહેલા તેમનું મૃત્યુ થયુ છે. અને પિતાના નશો કરવાની આદત છે. તો પિતા નશાની હાલતમાં ઘરે કોઈ ન હોવાથી તકનો લાભ લઈ પોતાની સગી પુત્રી ઉપર નજર બગાડી હતી. અને ઘરના બધા સભ્યો મજૂરીકામ ગયા હતા. ત્યારે પોતાની નાની પુત્રી ઘરમાં એકલી હતી. ત્યારે પિતા નશાની હાલતમાં પોતાની સગી પુત્રી ઉપર નજર બગાડી હતી અને તેને છેડતી કરી હતી. આ જોતા પુત્રીએ તેના વિરોધ કરતા તે ઘરની બહાર આવી ગઈ હતી. જ્યારે તેની ફઈ ઘરે આવી ત્યારે સમગ્ર માહિતી તેના ફઈને કહ્યુ હતુ. ત્યારે આ મામલો ગંભીરતાથી લઈને સમગ્ર પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. અને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ Rahul deshi

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

કેનાલ પાસે મળેલી અજાણી લાશના આરોપીને ગણતરી કલાકો પોલીસે ઝડપી પાડ્યો

1 0
Read Time:3 Minute, 14 Second

કેનાલ પાસે મળેલી અજાણી લાશના આરોપીને ગણતરી કલાકો પોલીસે ઝડપી પાડ્યો


મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી
અમદાવાદ
દેત્રોજ કેનાલ પાસે એક અજાણી લાશ મળી હતી જે પોલીસે ગણતરી કલાકોમાં હત્યારેને પકડીને જેલના હવાલે કરી દીધો હતો. જે હત્યારો કોઈ બીજુ નહી પણ પોતાનો મિત્ર જ હતો. પોલીસે મિત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસની કામગીરીમાં કોઈ બાધછોડ હોય જ નહી પોલીસે દેત્રોજ ગામની કેનાલ પરથી એક આજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. તે લાશ મળી હતી. અને લાશ ઉપર કેટલાક ઘાના નિશાન હતા. તેથી તેનું મર્ડર કરવામાં આવ્યુ હોય તેવુ લાગતુ હતુ. મરનાર વ્યક્તિનું નામ છે. વિજયસિંહ છનુભા સોલંકી ઉ. 25. દેત્રોજમાં રહે છે. તા 23.-03 રાત્રે મિત્રનો ફોન આવ્યો હતો. કે તેના બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ ગયુ છે. તેથી ઘરે થઈ કહ્યુ હતુ કે દોસ્તને પેટ્રોલ આપવા જવું છું તેમ કહી ગયા હતા. પણ મોડી રાત્ર સુધી પાછા ના ફરતા પત્નીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
પરતુ વિજયસિંહ સોલંકીનું બાઈક, પેટ્રોલ અને લોહીથી લથપથ ઈંડ મળી આવ્યુ હતુ. આ જોતા વિજયભાઈ જોડે કાઈક બન્યુ હોય તેવુ લાગતા. પોલીસે દેત્રોજ ગામની કેનાલ પાસે તપાસ કરતા ખબર પડી કે એક લાશ મળી આવી હતી. તે લાશ વિજયસિંહની હતી.અને માથાના ભાગમાં ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા.
પોલીસે આગળ તપાસ કરતા ખબર પડી કે વિજયસિંહને મારના બીજુ કોઈ નહી પણ તેનો મિત્ર જ હતો.તેને જ તેના મિત્રને દેત્રોજ ગામે ખાતે પેટ્રોલ લઈને બોલાવ્યો હતો. આરોપી સોલંકી શત્રુજ્ઞસિંહ ઉર્ફ લાભુસિંહ (2) સોલંકી ગુરુદીપસિંહ પ્રવીણસિંહ સોલંકી છે. જે તેમને શક હતો કે તેમની બહેનને હેરાન કરતો હતો. તે વાતનું મન પર લાગતા વિજયસિંહને પેટ્રોલ લઈને દેત્રોજ કેનાલે બોલાવ્યો હતો. અને ત્યા થોડી બોલાચાલી થઈ હતી. અને શત્રુસિંહ અને ગુરુદીપસિંહ ગુસ્સામાં આવીને વિજયસિંહને માર મારી રહ્યો હતો. અને દોરડા વડે વિજયસિંહનું ગળું દબાવી અને માથા ઉપર ઈડ મારી અને વિજયસિંહ જ્યારે મોત થયું ત્યારે તેની લાશને દેત્રોજ ગામે કેનાલમાં ફેકી દીધી હતી. અને ત્યાથી બંને આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરી કલાકોમાં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વહેલી સવારથી જ અમદાવાદમાં ઈન્મકટેક્સનો વિવિધ એકમો ઉપર દરોડો

0 0
Read Time:2 Minute, 9 Second

વહેલી સવારથી જ અમદાવાદમાં ઈન્મકટેક્સનો વિવિધ એકમો ઉપર દરોડો


ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલમાં ઈન્મકટેક્સની રેડ


અમદાવાદ


અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઈન્કમટેક્સનો દરોડો પાડવામાં આવી રહ્યો છે. જ્યારે 75થી વધારે અધિકારી તપાસ કરી રહ્યા છે. વિવિધ સ્થળો ઉપર રેડ પાડીને બેનામી સંપતિ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલસમાં ઈન્કમટેક્સમાં સાથે 13થી વધારે સ્થળો ઉપર રેડ પાડવામાં આવી હતી.
શહેરોમાં આજે વહેલી સવારથી જ ડેરીઓ અને હોટલોના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા મોટા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ રેડ પાડવાનું ચાલુ કરી દીધુ છે. બસ આવામાં અમદાવાદ ખાતે આવેલી ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર ઈન્કમટેકનો દરોડો પાડવામાં આવી રહ્યો છે. આજ સવારથી જ ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલમાં ઈન્કમટેકના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેડ પાડી છે. અને તેમના હાથે કેટલી બેનામી સંપતિ હાથ લાગી હોવાનું માનવામાં આવે છે. અને આશ્રમ રોડ ઉપર આવેલા એકમો ઉપર પણ રેડ પાડવામાં આવી રહી છે.
અમદાવાદમાં આજે કુલ 13 જગ્યારે ઈન્મકટેક્ષનો દરોડો પાડવામાં આવ્યો છે. તેમની સાથે 75થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયેલા છે. અને અમદાવાદ શહેરમાં વિવિધ ડેરીઓ અને મોટી હોટલોમાં રેડ પાડવામાં આવી રહી છે. અને જ્યા પણ રેડ પાડીને તેમાં બિનામી સંપતિ મળી આવી હોવાની સંભાવના રહેલી છે. આજ સવારથી ઈન્મકટેક્ષનો દરોડો પડવાથી અમદાવાદના મોટા મોટા વેપારીઓ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના માધવપૂરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા ડીસીપી ઝોન 2 ને કેમ નથી નજરે પડતા???

1 0
Read Time:3 Minute, 31 Second

માધવપુરા પોલીસ સ્ટેશન ની ઇદગા ચોકી ની આસપાસ ૧૦ દેશી દારૂ ના અડ્ડા

ઇદગા ચોકી ના પીએસઆઈ કેમ ચૂપ??

અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…??

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે

માધવપૂરા પોલીસ સ્ટેશન ના ઇદગા પોલીસ ચોકી ની હદ માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા ના નામ સરનામા

1 માધવપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામે. મનોજ ઉર્ફે મનીયો દેશી દારૂ નો અડ્ડો

2 માધવપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામેકમલેશ ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

3 માધવપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામે હસુ બેન ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

4 માધવપુરા ઠાકોર વાસ અબાજી માતા ના મંદીર બાજુમાં વિનોદ પ્રતાપજી ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

5 માધવપુરા ઠાકોર વાસ રામાપીરનો નો ટેકરો લાલા કચોરી વાળા ની સામે સવિતા બેન લાલભાઈ ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

6 બીજી ટાવર ની બાજુમાં શાક માર્કેટ ની અંદર દિલ્હી દરવાજા ની બહાર બુટલેગર કીશોર ઉર્ફે મગો નો દેશી દારૂ નો અડ્ડો

7 બીજી ટાવર ની બાજુમાં શાક માર્કેટ ની અંદર દિલ્હી દરવાજા ની બહાર બુટલેગતોલી નો દેશી દારૂ નો અડ્ડો

8 માધવપુરા ફૂલપુરા ની અંદર બુટલેગર ધનીયો મોચી નો દેશી દારૂ નો અડ્ડો

9 માધવપુરા મોજડી બજાર બુટલેગર રમેશ ઉર્ફે કાનીયો નો દેશી દારૂ નો અડ્ડો.

10 માધવપુર રામદેવ મસાલા ની પાસે દિલ્હી બહર બુટલેગર કીશોર ઉર્ફે મગો અને ટોલી નો દેશી દારૂ નો અડ્ડો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %