Categories
Gandinagr

ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

0 0
Read Time:1 Minute, 3 Second

ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલું પીપળજ ગામ પાસે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન વિભાગના કર્મચારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગરએ ગુજરાતના પાટનગર કહેવામાં આવી રહ્યુ છે. થોડા દિવસ પહેલા વિધાનસભાની આજુ બાજુમાં જંગલી પ્રાણી દેખવામાં આવ્યો હતો. બસ હવે કાલે ગાંધીનગર ખાતે પીપળજ ગામ આવેલુ છે. ત્યા દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન કર્મચારીઓ ઓપરેશન હાથ ધર્યુ છે. અને વન કર્મચારીઓ ઈન્દ્રોડા પાર્ક ખાતે આવેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ચાણક્યપુરીમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ ફલેટના અંદર ઘુસીને તોડફોડ કરી હતી

0 0
Read Time:4 Minute, 10 Second

👆👆ચાણક્યપુરીમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ ફલેટના અંદર ઘુસીને તોડફોડ કરી હતી

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

અમદાવાદઅમદાવાદમાં કાલે મોડી રાત્રે દારૂ પીને ફલેટની બહાર આવતા અજાણ્યા શખ્સોને ફલેટના ચેરમને ઠપકો આપતા તે શખ્શોએ લોકોનું ટોળુ ફલેટના અંદર ઘુસીને ફલેટના અંદર આતંક મચાવ્યો હતો. અને ત્યાના લોકોને તલવાર વડે હુમલો પણ કર્યો હતો. મોડી રાત્રે તોડફોળ કરતા અસામાજિક તત્વોને લઈને ત્યાનાં સ્થાનિક લોકોને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અમદાવાદમાં આવેલા ચાણક્યપુરીના શિવમ આર્કેટમાં કાલે મોટી રાત્રે ફલેટની બહાર કેટલાક શખ્સો દારૂ પીધેલી હાલતમાં બહાર આવ્યા હતા. તેથી ફલેટના ચેરમેને તેમને દારૂના પીવાનો અને અંદર ના આવાનો ઠપકો આપ્યો હતો. તેથી તે શખ્શો ચેરમેન ઉપર ગુસ્સે થઈ ગયા હતા. અને થોડા ટાઈમ પછી કેટલાક અસામાજિક તત્વો ફલેટના અંદર આવી ગયા હતા. અને બેફામ આંતક મચાવ્યો હતો. અને ફલેટના અંદર તોડફોટ કરી હતી. પથ્થથરોનો માર્યા હતા. અને ત્યાના સ્થાનિક લોકો ઉપર તલવારનો હુમલો કર્યો હતો. તેમાં એક શખ્સ ધાયલ થઈ ગયો હતો.અમદાવાદમાં બેફામ લુખ્ખા તત્વો ફરી રહ્યા છે. તેમને કાયદાનું ભાન હોતુું નથી કે પોલીસનો ડર પણ નથી હોતો. તેવી જરીતે કાલે મોટી રાત્રે શિવમ ફલેટમાં દારૂના પીવાનો ચેરમેન દ્વારા ઠપકો આપતાની સાથે જ કેટલાક લોકો ફલેટના અંદર ઘુસી ગયા હતા. અને ફલેટમાં તોડફોટ કરી હતી. તેવામાં પોલીસને જાણ કરતા તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ આવે તે પહેલા અજાણ્યા શખ્સો ત્યાંથી વિદાય લઈ લીધી હતી. અને 20 જેટલા શખ્શો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફલેટના ચેરમેન દ્વારા કહેવામાં આવે છે. કે આ ફલેટમાં ખાસ ટાઈમથી બંધ હતો. અને આ ફલેટનું મેઇન્ટેનન્સ નો ખર્ચો પણ આપ્યો ન હતો. જ્યારે કાલે મોડી રાત્રે ચેરમેને અજાણ્યા શખ્સોને ફલેટની નીચે ઉતરા જોયા તો પુછપરછ કરતા તેમને કહ્યુ કે અમે બી 205માંથી આવેલા છે. અને થોડી વારમાં બીજા બે વ્યક્તિન ફલેટના અંદર જઈ રહ્યા હતા. તેમની વધુ પુછપરછ કરતા તે વ્યક્તિનો પોતાનું એક્ટિવા સોસાયટીમાં બહાર મુકીને ભાગી ગયા હતા. અને કહ્યુ હતુ. કે અમે હમણા માણસોને લઈને આવ્યા છે. થોડીવારમાં અજાણ્યા શખ્સો 15 જેટલા લોકોને લઈને ફલેટના અંદર ઘુસીયા હતા. તલવારનો લઈને તોડફોટ કરી હતી. અને ગંદી ગાળો બોલતા હતા. અને પથ્થરો ફેકીને ફલેટેને નુકશાન પહોંચાડવાનું કામ કરતા હતા. અને ફલેટના એક વ્યક્તિને તેમાં ઘાયલ થયો હતો. અને તાત્કાલિક ત્યાના સ્થાનિક લોકોે પોલીસ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. અને પોલીસ આવે તે પહેલા અજાણ્યા શખ્શો ત્યાથી ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ: ચાણક્યપુરી વિસ્તારમાં દારૂના નશામાં ધૂત ખુલ્લી તલવારે આતંક મચાવનાર લુખ્ખા તત્વોની ધરપકડ #Ahmedabad #Chanakyapuri #AlcoholInfluence #SwordAttack #Arrested #PoliceAction #CrimeInAhmedabad #PublicSafety #LawAndOrder #GujaratNews #gooddaygujarat #GDGcard

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી

0 0
Read Time:2 Minute, 0 Second

અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી

– રાજસ્થા સ્કુલની બહાર જ 50 હજાર કરતા વધારે દંડ વસૂલ કર્યોઅમદાવાદઅમદાવાદ ગ્રામ્ય DEO તથા શહેર DEO દ્વારા સ્કૂલોની બહાર સરપ્રાઇઝ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય DEO દ્વારા બિનઅધિકૃત રીતે સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જ્યારે શહેર DEO દ્વારા ફાયર સેફ્ટી, માર્ગ સલામતી તથા સાયબર અવરનેસ અંગે સ્કૂલે કરેલી કામગીરી બાબતે તપાસ કરવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. સવારથી શરૂ થયેલી ડ્રાઈવમાં શાહીબાગ રાજસ્થાન સ્કૂલ બહારથી RTO અને પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ બદલ 50 હજાર કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો હતો.અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા થોડા દિવસ અગાઉ જ ગ્રામ્યની સ્કૂલોમાં બિનઅધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજથી સ્કૂલ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન ગ્રામ્ય DEO કૃપા ઝા, ટ્રાફિક વિભાગ તથા RTO વિભાગ હાજર રહ્યું હતું. ઈસરો સામે આવેલી નારાયણગુરુ વિદ્યાલય બહાર ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ લાઇસન્સ કે હેલ્મેટ વિના ઝડપાયા હતા. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમિત શાહ 3-4 તારીખે ગુજરાત પ્રવાસે

0 0
Read Time:1 Minute, 8 Second

👆👆અમિત શાહ 3-4 તારીખે ગુજરાત પ્રવાસે

અમદાવાદઅમદાવાદમાં નવરાત્રિ ચાલુ થતાની સાથેજ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે તા 3-4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. અને અમિત શાહ પોતાની પરિવાર સાથે પોતાના ગામે માણસા ખાતે મંદિરે જઈને દર્શન કરશે. અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.અમિત શાહ નવરાત્રિ ચાલુ થવાની સાથે જ દર વર્ષની જેમ નવરાત્રિમાં ગુજરાતના પ્રવાસે આવે છે. ખાસ કરીને નવરાત્રિમાં પોતાના ગામે માણસા ખાતે પરિવાર સાથે માણસા ખાતે બહુચર માતાના મંિદર જઈને પુજા અર્ચાના કરે છે. આ વખતે પણ તા 3-4 તારીખે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. અને પોતાના ગામે જશે. પછી ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અને અડાલડમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %