મધ્પ પ્રદેશ ના પેશાબ કાંડનો ભોગ બનેલા દશમત રાવતના પગ ધોયા, કહ્યું- માફી માંગુ છું, શિવરાજ સિંહે
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પેશાબ કાંડ પીડિતા દશમત રાવતને તેમના ઘરે બોલાવીને સન્માનિત કર્યા છે. શિવરાજ સિંહે દશમતના પગ ધોયા અને શાલ ઓઢાડીને સન્માન કર્યું. શિવરાજે કહ્યું કે હું…