પાદરાના ભોજ ગામમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં 13 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
પાદરાના ભોજ ગામમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં 13 આરોપીઓની પોલીસે કરી ધરપકડ પાદરા તાલુકાના ભોજ ગામમાં સોમવારે શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં વડું પોલીસે 13 ઓરોપીઓની ધરપકડ કરી છે.…