0
0
Read Time:46 Second
કેડિલાના સીએમડીને દુષ્કર્મ કેસમાં ક્લિનચીટ મળ્યા બાદ પીડિતા અમદાવાદમાં હાજર થઇ કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં ગાયબ થયાના 34 દિવસ બાદ મંગળવારે પીડિતા અમદાવાદમાં હાજર થઇ છે. તાજેતરમાં જ પોલીસે સમરી રિપોર્ટ ભરીને રાજીવ મોદીને ક્લિનચીટ આપી હતી ત્યારે આ સામે આવ્યું છે. દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ દાખલ કરી તપાસના આદેશ આપ્યા હતા. જો કે, મેડિકલ ચેકઅપ બાદ 24 જાન્યુઆરીથી પીડિતા ગાયબ હતી.