Categories
vadodara

પાદરાના ભોજ ગામમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં 13 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

Views: 31
0 0

Read Time:45 Second

પાદરાના ભોજ ગામમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં 13 આરોપીઓની પોલીસે કરી ધરપકડ પાદરા તાલુકાના ભોજ ગામમાં સોમવારે શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં વડું પોલીસે 13 ઓરોપીઓની ધરપકડ કરી છે. વડું પોલીસ મથકે 16 સામે નામજોગ તેમજ અન્ય 10 લોકો સહિત કુલ 26 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ભોજ ગામમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં 8 લોકોને ઇજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *