0
0
Read Time:50 Second
વડોદરાની બોટ દુર્ઘટના કેસમાં કોન્ટ્રાક્ટર પરેશ શાહ અને નિલેશ જૈન આરોપી તરીકે જાહેર, લૂક આઉટ નોટિસ ઇસ્યુ કરાઇ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનાના કેસમાં કોન્ટ્રાક્ટર પરેશ શાહ અને નિલેશ જૈનને મુખ્ય આરોપી જાહેર કરી પોલીસે લૂક આઉટ નોટિસ ઇસ્યુ કરી છે. વડોદરા પોલીસ * કમિશ્નર અનુપમસિંહે કહ્યું, “પરેશ શાહ અને નિલેશ જૈન પરિવાર સાથે ફરાર છે, જે બંને રોજના હિસાબનું રિપોર્ટિંગ કરતા હતા.” ઉપરાંત પરેશ શાહના પરિવારના 3 સભ્યો પણ આરોપી છે, જે તમામ હાલ ફરાર છે.