Categories
vadodara

વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 6 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ વડોદરા કોર્ટે મંજૂર કર્યો

Views: 25
0 0

Read Time:49 Second

વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 6 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ વડોદરા કોર્ટે મંજૂર કર્યો વડોદરામાં હરણીના તળાવમાં બોટ ડૂબવાની દુર્ઘટના મામલે મેનેજર અને કર્મચારીઓ સહિત 6 આરોપીઓના વડોદરા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આ દુર્ઘટના માટે * જવાબદાર 18 આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી ફરાર 12 આરોપીઓની શોધખોળ શરૂ છે. ઉલ્લેખનીય છે કે, બોટ ડૂબવાથી ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતાં.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *