ડભોઇના ભિલોડીયામાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી રાજપૂત સમાજે રોષ વ્યક્ત કર્યો
ડભોઇના ભિલોડીયામાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરી રાજપૂત સમાજે રોષ વ્યક્ત કર્યો રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનના વિરોધમાં ડભોઇના ભિલોડીયામાં રૂપાલાના પૂતળાનું દહન…