અમદાવાદમાં પાડોશીની હત્યાના ગુનામાં ફરાર આરોપીની વડોદરા પોલીસે વેશ બદલી રાજસ્થાનથી ધરપકડ કરી
અમદાવાદમાં પાડોશીની હત્યાના ગુનામાં ફરાર આરોપીની વડોદરા પોલીસે વેશ બદલી રાજસ્થાનથી ધરપકડ કરી અમદાવાદમાં 2008માં પાર્કિંગ બાબતે પાડોશી ભોલારામની તલવારથી હત્યાના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર થયેલા આરોપી બાબુરામ શર્માની…