અમદાવાદ ના માધવપૂરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા ડીસીપી ઝોન 2 ને કેમ નથી નજરે પડતા???
માધવપુરા પોલીસ સ્ટેશન ની ઇદગા ચોકી ની આસપાસ ૧૦ દેશી દારૂ ના અડ્ડા ઇદગા ચોકી ના પીએસઆઈ કેમ ચૂપ?? અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર…