મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે
બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે . તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા...
ચાંદખેડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નથી
ચાંદખેડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નથી અમદાવાદ અમદાવાદમાં આજે સવારે ચાંદખેડા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ...
માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થી 10 લાફા મારવાનો વિડીયો બહાર આવ્યો
માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થી 10 લાફા મારવાનો વિડીયો બહાર આવ્યો સ્કુલ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અમદાવાદઅમદાવાદમાં માધવ પબ્લિક સ્કુલમાં એક શિક્ષકે સ્કુલના...
સાબરમતી નદીમાં આત્મહત્યાનો કરવા જઈ રહેલા યુવાને ફાયર વિભાગના જવાને બચાવ્યો
👆👆સાબરમતી નદીમાં આત્મહત્યાનો કરવા જઈ રહેલા યુવાને ફાયર વિભાગના જવાને બચાવ્યો અમદાવાદઅમદાવાદમાં આજે સવારે સાબરમતી નદીમાં એક યુવાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે...
ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલગાંધીનગરગાંધીનગર ખાતે આવેલું પીપળજ ગામ પાસે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા...
ચાણક્યપુરીમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ ફલેટના અંદર ઘુસીને તોડફોડ કરી હતી
👆👆ચાણક્યપુરીમાં 15 જેટલા અજાણ્યા શખ્સોએ ફલેટના અંદર ઘુસીને તોડફોડ કરી હતી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે https://youtube.com/shorts/qPA9yh89C5E?si=xwB9fnN7wwQab6x- અમદાવાદઅમદાવાદમાં કાલે મોડી રાત્રે દારૂ...
અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી
અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી - રાજસ્થા સ્કુલની બહાર જ 50 હજાર કરતા વધારે દંડ વસૂલ કર્યોઅમદાવાદઅમદાવાદ ગ્રામ્ય DEO તથા શહેર...
અમિત શાહ 3-4 તારીખે ગુજરાત પ્રવાસે
👆👆અમિત શાહ 3-4 તારીખે ગુજરાત પ્રવાસે અમદાવાદઅમદાવાદમાં નવરાત્રિ ચાલુ થતાની સાથેજ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે તા 3-4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. અને અમિત શાહ...
જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા ગીતાબેન ધીરજભાઈ સોલંકીના નેજા હેઠળ બનાસકાંઠા એસપી શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબને બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા ગીતાબેન ધીરજભાઈ સોલંકીના નેજા હેઠળ બનાસકાંઠા એસપી શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબને બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી...
Gujarat એટીએસ એ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જડપી પાડી
Gujarat એટીએસ એ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જડપી પાડી એટીએસ દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ એમડી દ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં રેડ કરી હતી...આ...