0
0
Read Time:1 Minute, 3 Second
ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલું પીપળજ ગામ પાસે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન વિભાગના કર્મચારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગરએ ગુજરાતના પાટનગર કહેવામાં આવી રહ્યુ છે. થોડા દિવસ પહેલા વિધાનસભાની આજુ બાજુમાં જંગલી પ્રાણી દેખવામાં આવ્યો હતો. બસ હવે કાલે ગાંધીનગર ખાતે પીપળજ ગામ આવેલુ છે. ત્યા દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન કર્મચારીઓ ઓપરેશન હાથ ધર્યુ છે. અને વન કર્મચારીઓ ઈન્દ્રોડા પાર્ક ખાતે આવેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યુ છે.
Average Rating