
આ વખતે ધોરણ – 10 અને 12નું પરિણામ વહેલું જાહેર થાય તેવી શક્યાતાઓ
આ વખતે ધોરણ – 10 અને 12નું પરિણામ વહેલું જાહેર થાય તેવી શક્યાતાઓ
અમદાવાદ
ધોરણ 10 – 12નું પરિણામ વહેલા જાહેર થાય તેવી શક્યાતાઓ રહેલી છે. જેમ કે 2024 લોકસભા ચૂંટણી કારણે ધોરણ 10 અને 12નું પરિણામ વહેલા જાહેર કરી તેવી સંપૂર્ણ શક્યાતઓ રહેલી છે. આ વર્ષે પરિક્ષા અને 2024નું લોકસભા ચૂંટણી એક સાથે યોજાવાના લીધે ધોરણ – 10 -12 પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. એક બાજુ લોકસભાણી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે બીજુ બાજુ રાજ્યમાં ધો – 10 -12ના વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે. એટલે ગુજરાત સરકારા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. કે ધો – 10 અને 12ના પરિણામો વહેલા જાહેર કરવામાં આવે કેમ કે 2024ની લોકશભા ચૂંટણી સાથે સાથે છે. એટલા માટે એપ્રિલ મહિનાની અંત સુધીમાં ધોરણ – 10 અને 12નું પરિણામ જાહેર થવાની શક્યાતાઓ રહેલી છે. કેમ કે 2024ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં લેવામાં આવશે તેવી શક્યતાઓ છે. અને સમગ્ર ભારતમાં ચૂંટણી બે કે ત્રણ મહિના સુધી ચાલતી હોય છે. એટલે ધોરણ – 10 – 12નું પરિણામ વહેલા જાહેર કરે તેવી શક્યાતાઓ રહેલી છે.
અહેવાલ રાહુલ દેસાઈ

More Stories
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે કાગડાપીઠ પી.આઈ..??
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે કાગડાપીઠ પી.આઈ..?? અમદાવાદ...
bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ
bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ :અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા...
અમદાવાદમાં ફલાવર શોમાં દિવસો લંબાવામાં આવ્યા
અમદાવાદમાં ફલાવર શોમાં દિવસો લંબાવામાં આવ્યા અમદાવાદ અમદાવાદમાં ફલાવર શો ચાલી રહ્યો છે. હજારોની સંખ્યામાં ફલાવરો શો જોવા લોકો પહોંચી...
અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત,
અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત,CCTV :ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને ઢળી પડી,અમદાવાદઅમદાવાદના...
એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને વાહન ચાલક સામે મારામારી નો વીડિયો ફરતો થયો
એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને વાહન ચાલક સામે મારામારી નો વીડિયો ફરતો થયો અમદાવાદ અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને...
અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો
અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો :વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ. સાબરકાંઠા (હિંમતનગર)10 મિનિટ...
Average Rating