અમદાવાદ ના કૃષ્ણનગર માં આત્મહત્યા નો બનાવ
કૃષ્ણનગર: નીલ રાજેશકુમાર પટેલ (રહે. વાસુદેવ પા ર્ક સુરભી બંગ્લોઝની અંદર કર્ણાવતી સોસાયટી સામેં નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૫/૨૦૨૩ રાતના 10:10 વાગે આત્મહત્યા કરી...
ગીતામંદિર બીઆરટીએસ બસ માં અજાણી વ્યક્તિએ પેન્ટના ખીસામાંથી રોકડ રૂપિ યા ૮૫,૦૦૦/- ચોરી કરી લીધી
કાગડાપીઠ પ્રશાંતભાઈ મનસુખલાલ (ઉ.વ.૫૬) હે. ક પોરબંદર) તા.૧૯/૦૫/૨૦૨૩ કલાક ૧૦/૧૦ વાગ્યાનાં સુ મારે ગીતામંદિર બીઆરટીએસ બસ રૂટ નંબર-૧૪/ડી માં બેસી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે...
ઓઢવ માં સોનાની ચેઈન તોડી ચોર ફરાર
ઓઢવઃ નટુભાઇ અમથાભાઇ પટણી (ઉ.વ.૬૫) (રહે, નિશીથપાર્ ક આદિનાથનગર જડેશ્વર મહાદેવ પાસે ઓઢવ) તા.૧૪/૦૫/૨ ૦૨૩ કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે રહેણાંક નજીક ઉભા હતા ત્યારે એક...
પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ
ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી...
મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.
મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ...
લો બોલો હવે તો પોલીસ ને પણ મળવા લાગી ધમકી.
લોકોના ઝગડાનું નિવારણ કરતી પોલીસને જ હવે ધમકી મળી રહી છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પાડોશીએ નજીવી બાબતમાં ધમકી આપી છે. જે મામલે...
*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::*
*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::* *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર...
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ
૧૦મી ચિંતન શિબિર - ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું...
રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચિંતન શિબિર ના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદા ની સંધ્યા આરતી...
શાહીબાગ માં કુખ્યાત આરોપી ઓને પકડવા જતા ગેંગ દ્વારા પોલીસ પર પથ્થર મારો.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારન ે પકડવા ગયેલી પોલીસ પર તેના સાગરીતોએ પથ્થર માર ો શરૂ કરી દીધો હતો. જોત-જોતામાં ચારે બાજૂથી પથ્થરો આવતા એક...