રાજકોટ મા જસદણ નજીક આવેલ કાળાસર ગામ નજીક કોથડા માંથી કોવાઈ ગયેલી લાસ મળતા, હત્યા કરી હોય તેવી પોલીસ ને શંકા ?
જસદણ નજીક આવેલ કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમા થી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. આ પુરુષની અન્ય જગ્યાએ હત્યા કરી તેની લાશને કો થળામાં પેક કરી…