કેશવબાગ ખાતે કાર અને એક્ટિવાચાલક વચ્ચે અકસ્માત એક્ટિવાચાલક હોસ્પિટલમાં દાખલ

કેશવબાગ ખાતે કાર અને એક્ટિવાચાલક વચ્ચે અકસ્માત એક્ટિવાચાલક હોસ્પિટલમાં દાખલ


Read Time:1 Minute, 25 Second

કેશવબાગ ખાતે કાર અને એક્ટિવાચાલક વચ્ચે અકસ્માત એક્ટિવાચાલક હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ

આજે શિવંરજની કેશવબાગ ચાર રસ્તા સામે આવતી કાર અને એકટીવાની જોરદાર અકસ્માત થયો છે. તેમાં અકસ્માતમાં બે અન્ય લોકો પણ ઈજા પહોંચી છે. અને કાર ચાલક ઘટના સ્થળેથી ભાંગી ગયો હતો.અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતના બનાવો બનતા જતા હોય છે. બસ આજ સવારે અમદાવાદમાં શિવરજની કેશવબાગ ઉપર અક બનાવ બન્યો હતો. જેમાં કાર અને એકટિવાચાલક વચ્ચે ગંભીર અકસ્માત બન્યો છે. જેમાં એકટિવા ચાલક મહિલાને 50 મીટર સુધી ઘસડાઈ હતી. અને કાર ચાલકે અન્ય બે લોકોને પણ ભોગ લીધો હતો.કેશવબાગ ખાતે કાર અને એકટિવા ચાલક વચ્ચે અકસ્માત થયો ત્યારે કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અને એકટિવા ચાલકને ગંભીર ઈજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને કાર ચાલક અન્ય બે લોકોને પણ ભોગ લીધા હતા. પોલીસ ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ Previous post રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ
વસ્ત્રાલમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલાનું હિટ એન્ડ રનમાં મોત કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર Next post વસ્ત્રાલમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલાનું હિટ એન્ડ રનમાં મોત કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર