ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ
ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ ગાંધીનગરગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવતા ગરબા પણ કાલે તિલક લગાવાને કારણે ગરબામાં બબાલ...
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન ગાંધીનગર 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા...
વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી
વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી વડોદરા વડોદરા એરપોર્ટને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરીયો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલ આવતાની સાથે જ...
ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર
ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરારઅમદાવાદઅમદાવાદમાં એક પરિવાર પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયુ હતુ....
અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ
અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલી હીરામણી હોસ્પિટલમાં અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ. આ હોસ્પિટલ 50 કરોડના ખર્ચે બનેલી છે....
આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ
આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ આણદ નવરાત્રીની પ્રથમ રાત્રે આણંદ શહેરમાં ઠેર-ઠેર ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન વિદ્યાનગર રોડ યુવક...