હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા

હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા હિંમતનગરસાંબરકાઠામાં રહેતા નિવૃત પોલીસકર્મીના ઘરે બપોરે પતિ અને પત્નીને બપોરના સમયે ઘરમાં કોઈ હત્યા...

વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ

વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ સાબરકાંઠાસાબરકાંઠા વડાલી ગામે ઓનલાઈન એક પાર્સલમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત...

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો.

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો. અમદાવાદ. અમદાવાદમાં અશોક જાડેજાનો સાગરીત 15 વર્ષે રાજસ્થાનતી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે....

વાડજ માં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર

વાડજમાં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર અમદાવાદ. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા મનોજભાઈના ઘરે...

કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે.

કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે. કચ્છ. કચ્છના સરહદ ડેરીના એક નિર્ણય લેવામાં...

સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહીસાબરકાઠાસાંબરકાઠામાં પાણપુર પાટિયા પાસે આવેલી ભંગારના ગોડાઉનમાં ભયકર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી કે તેના...