નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે
ગઇકાલે નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે. આપને જણાવીએ કે, આ લોકો બે હજારની નોટ વટાવનારાઓ ને 500 રૂપિયાની…