ચાંદખેડા ના મોટેરા માં ચાલતા વલ્લી મટકા ના જુગાર ધામ પર પીસીપી ના દરોડા
ચાંદખેડાના મોટેરા ગામમાં કેટલાક શખ્સો વરલી મટકાનો જુગાર રમી રહ્યા હોવાની પીસીબીને બાતમી મળી હતી જેથી પીસીબીની ટીમે દરોડો પાડી વરલી મટકાના આંક લખાવવા માટે આવેલા આઠ લોકોને ઝડપી તેઓની…