રાણીપ પોલીસ ઉંઘતી રહી , 25 કિલોમીટર દૂરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દેશી દારૂ નો જથ્થો પકડાયો
SMC ના દરોડા રાણીપમાં પકડાયો દેશી દારૂ નો જથ્થો રેલ્વે લાઈન નજીક હોય હદ બાબતે અધિકારીઓ દોડતા પણ થયા રાણીપ પોલીસ સ્ટેશન પીઆઇ આખે પાટા બધી ને ઊંઘતા રહ્યાં અને…