જો તમે આઈ.પી.એલ. ક્રીકેટ મેચ નો સટ્ટાનો જુગાર રમવા ની ફિરાક માં હોય તો ચેતી જજો કેમકે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦2 બાજ નજર થી નહિ બચો
આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી…