Read Time:45 Second
બાળકના સ્નાનની તસ્વીરને શોષણ ગણી ગૂગલે તમામ સર્વિસ બંધ કરી, ગુજરાત હાઈકોર્ટે ગૂગલને નોટિસ પાઠવી બાળકના સ્નાનની તસ્વીરને શોષણ ગણી ગૂગલે તમામ સર્વિસ બંધ કરી દેતા નીલ શુક્લા નામના યુવકે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને કોર્ટે કેન્દ્ર, રાજ્ય, ડીજીપી અને ગૂગલ ઈન્ડિયાને નોટિસ પાઠવી છે. 2 વર્ષનું બાળક તેની દાદી સાથે સ્નાન કરતું હોવાની પોતાની તસ્વીર નીલે ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરતા તમામ સર્વિસ બંધ થઈ હતી.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)