અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે: આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી

અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે: આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી

Views: 24
0 0

Read Time:43 Second

અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે: આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આ બાપુનો આશ્રમ નહીં માનવજાતની ઐતિહાસિક ધરોહર છે. આઝાદી બાદ આ ધરોહર સાથે અન્યાય થયો છે. બાપુનો આશ્રમ પહેલા 120 એકરમાં ફેલાયેલો હતો, સમયાંતરે આશ્રમ ઘટીને 5 એકરમાં બચ્યો છે.” વધુમાં કહ્યું કે, આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું. અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે. ખાદીની તાકાત પણ ખૂબ વધી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *