વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, હવેથી કશું બાકી ન રહેવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, હવેથી કશું બાકી ન રહેવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Views: 35
0 0

Read Time:50 Second

વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, હવેથી કશું બાકી ન રહેવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં ₹730 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “સુરત અને અમદાવાદની વચ્ચે હોવા છતાં વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, હવેથી વિકાસમાં કશું બાકી ન રહેવું જોઈએ.” નવા લાગેલા કર્મચારીઓને શિખામણ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કોઇ વ્યક્તિ કામ માટે તમારી પાસે આવે તો એને ધક્કો ન ખાવો ન પડે એનું ધ્યાન રાખજો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *