6 મહિનામાં વીજ જોડાણ કાપવા ગયેલા વડોદરા સહીતના 7 કર્મચારીઓ પર હુમલો, સુરક્ષા આપવા માગ

6 મહિનામાં વીજ જોડાણ કાપવા ગયેલા વડોદરા સહીતના 7 કર્મચારીઓ પર હુમલો, સુરક્ષા આપવા માગ

Views: 26
0 0

Read Time:47 Second

6 મહિનામાં વીજ જોડાણ કાપવા ગયેલા વડોદરા સહીતના 7 કર્મચારીઓ પર હુમલો, સુરક્ષા આપવા માગ

ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી સંગઠનના સેક્રેટરી રાજેન્દ્ર ખત્રીએ કહ્યું કે, “વીજ કંપનીના વડોદરા, નડિયાદ, આણંદ અને ગોધરા સર્કલમાં વીજ જોડાણ કાપવા ગયેલા 7 કર્મચારીઓ પર હુમલો થઇ ચુક્યો છે.” આ મામલે વીજ કર્મચારીઓને વધારે સુરક્ષા આપવા માગ કરાઈ છે. સંગઠનના જણાવ્યા મુજબ, હુમલાખોરો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *