ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો, ચાર લોકોના ઘટનાસ્થળે મોત

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો, ચાર લોકોના ઘટનાસ્થળે મોત

Views: 26
1 0

Read Time:48 Second

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો, ચાર લોકોના ઘટનાસ્થળે મોત

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર હરીપર ગામના પાટીયા પાસે ઈકો કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ધ્રાંગધ્રાનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને પરત આવતો હતો દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *