Read Time:2 Minute, 27 Second
અમદાવાદ શહેર પોલીસ દ્રારા પોલીસ આધુનિકરણ યોજના અંતર્ગત અમદાવાદ શહેર ખાતે કુલ:- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવેલ છે.
આ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની અમદાવાદ શહેરના કુલ:- ૪૪ પોલીસ સ્ટેશન તથા ઝોન ૧ થી ૭ માં ૧-૧ મળી ૫૧ તથા કંટ્રોલરૂમ ખાતે- ૨ મળી કુલ- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવેલ છે.
- ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ઉપયોગીતા અંગેની તાલીમ તમામ પો.સ્ટે. માંથી ૫-૫ તથા ઝોન એલ.સી.બી. સ્ટાફમાંથી ૨-૨ પોલીસ કર્મચારીઓ તથા કંટ્રોલરૂમ તેમજ વિશેષ શાખામાંથી ૫-૫ પોલીસ કર્મચારીઓ મળીને કુલ:- ૨૫૦ પોલીસ કર્મચારીઓને તાલીમ આપવા આવેલ છે.
- ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની PPTના માધ્યમથી તથા કેસલા કંપનીના કન્ટ્રી મેનેજર દ્રારા ઉપયોગ અને તેની જાળવણીની સમજ આપવામાં આવી તથા તેના ઉપયોગ સબંધે તાલીમાર્થીઓના ઉદ્દભવેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ છે.
- અમદાવાદ પોલીસનો એક નવતર પ્રયોગ અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં અપાયું એક મશીનવધારે પડતાં અવાજમાં સાઉન્ડ વગાડતા લોકોની હવે નથી ખેરચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પણ અપાયું એક મશીનમોડી રાત્રે વધારે અવાજમાં ડી.જે અથવા સાઉન્ડ સિસ્ટમ વગાડતા લોકો પર લાગૂપોલીસની પેટ્રોલિંગ કરતી ગાડીમાં અપાશે આ મશીનવધારે અવાજમાં વાગ્યા સાઉન્ડને મશીન કરશે કેપચરત્યારબાદ પોલીસ કરશે કાયદેસરની ધરપકડમાં કાર્યવાહીફરીાબાદ મળતાની સાથે જ પોલીસ મશીન લઇને થશે એક્ટિવકેપચાર કરેલા સાઉન્ડની વિગત, તારીખ અને ટાઈમ સાથેનું નીકળશે પ્રિન્ટપ્રિન્ટર મશીનનો પણ થશે ઉપયોગઅમદાવાદ પોલીસની એક સારી કામગીરી કહી શકાય https://youtu.be/maRWybzLyn0?si=XGGq2LB_5y3J8dgr