Read Time:35 Second
અમદાવાદના ડેપોમાંથી એસટી બસ ચોરાઈ, અસ્થિર મગજનો શખ્સ દહેગામ લઈને ગયો હોવાનું સામે આવ્યું અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે તપાસ કરતા આ એસટી બસ ગાંધીનગરના દહેગામથી મળી આવી છે, જેને અસ્થિર મગજનો શખ્સ ચલાવીને ત્યાં લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ અસ્થિર મગજના યુવકની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)