Ahemdabad Breaking બુટલેગર દ્વારા પોલીસ પર લગાવાયા ગંભીર આરોપો

1) કલ્યાણસિંહ શિવસિંહ દ્વારા સને ૨૦૧૯ ની સાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન મારી એક બ્રેઝા ગાડી ઈંગ્લીશ દારૂ ૪૧ પેટી...