Categories
Amadavad

વાઘ બકરી ચાનો ડુપ્લીકેટ 26 હજારનો જથ્થો ઝડપાયો

0 0
Read Time:2 Minute, 21 Second

વાઘ બકરી ચાનો ડુપ્લીકેટ 26 હજારનો જથ્થો ઝડપાયો

અમદાવાદ

અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાંથી વાધ બકરી ચાના ડુપ્લીકેટ વેચાણ કરતા દુકાનદાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તે 250 ગ્રામના 220 પેકજ પોલીસે કબ્જે કરી પોલીસ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.આજ કાલ ડુપ્લીકેટ વસ્તુઓ ગણી બધી બજારમાં વેચવામાં આવી રહી છે. બસ આવુ કાઈ આજે અમદાવાદમાં અમરાઈવાડી વસ્તારમાં બન્યુ હતુ.

જેમાં વાઘ બકરી ચાના ડ઼ુપ્લીકેટ ચા વેચવામાં આવી રહી હતી. અમરાઈવાડી રબારી કોલોની મેટ્રો પીલ્લર નં 71ની સામે શક્તિ ટ્રેડિંગ નામની દુકાન છે ત્યા વાધ બકરી ચાની ડુપ્લીકેટ ચા વેચવામાં આવી રહી છે. આ વાતની જાણ રાકેશ બંશીધર જે આબાંવાડી વાઘ બકરી હાઉસમાં મેનેજર તરીકે કામ કરે છે. ત્યારે તેમના ઉપર એક કોલ આવ્યો હતો જે સેલ્સ એકઝીક્યુટીવનો હતો નિખીલભાઈ ભટ્ટનો હતો. તેમણે જણાવ્યુ હતુ કે વાઘ બકરી ચા ડુપ્લીકેટ માલ અમરાઈવાડીમાં વેચાણ થાય છે.

આ વાતની જાણ થતા તે તરત જ તેમના બે સાથી જોડે બાપુનગરમાં આઝાદ કિરાણા સ્ટોર નામની દુકાને જઈને 250 ગ્રામ વાઘ બકરી ચા માગી ત્યારે ચા જ્યારે હાથમાં લીધી ત્યારે તેમને પોતાની ઓરીજનલ વાઘ બકરી ચા વચ્ચે ઘણો તફાવત લાગતા જેમ કે એમ.આર.પી જુદો હતો. પેકેજનો કલર જુદો હતો. તે તરતજ બાપુનગર પોલીસ સ્ટેશનને જઈને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.બાપુનગરમાં આવેલી આઝાદ કિરાણા સ્ટોરનો માલીક દિલશાન મોહમદઆબાદ રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે અને તેની દુકાનની તપાસ કરતા 220 પકેટ જે એક પેકેટની કિ.120, જેની કિંમત થાય છે. રૂપિયા. 26400 થાય છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદથી ધોળકા જતી બસમાં અચનાક આગ લાગી હતી

0 0
Read Time:1 Minute, 36 Second

અમદાવાદથી ધોળકા જતી બસમાં અચનાક આગ લાગી હતી

: 40 મુસાફરો સહી સલામત , કેવી રીતે આગ લાગી તે કારણ અંકબધ

અમદાવાદ

આજે અમદાવાદથી ધોળકા જતી એસ.ટી, બસમાં અચનાક આગ લાગી હતી. પણ ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં બેસેલા બધા મુસાફરો સહી સલાતમ છે. બસમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજું એક બંધ છે.હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે આગના બનાવો વધારે બનતા હોય છે. બસ આવો એક બનાવ ગુજરાત એસ.ટી.માં બન્યો હતો. જે અમદાવાદથી ધોળકા તરફ જઈ રહેલી હતી બસમાં અચાનક બસમાં આગ લાગતા બસ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. પણ બસના ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં બેઠેલા 40 મુસાફરોને સહી સલામત બહાર આવી ગયા હતા.

જ્યારે સરખેજ બાજુથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. અને જ્યારે બસમાં આગ લાગી ત્યારે આજુબાજુના લોકો તરત જ ઘટના સ્થળ પર દોડીને આવ્યા ગયા હતા. અને ત્યાથી ફાયરવિભાગ દ્વારા તરત જ તેમને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને બસમાં સવાર 40 જેટલા બધા મુસાફરો સહી સલામતી છે. પણ બસમાં આગ કેવી રીતે લાગી હજુ અંકબધ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી ચંદનજી ઠાકોર ને વિજય બનાવવા માટે પ્રાર્થના કરી…..

0 0
Read Time:3 Minute, 17 Second

પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી ચંદનજી ઠાકોર ને વિજય બનાવવા માટે પ્રાર્થના કરી…..

પાટણ
પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના મજબુત ઉમેદવાર ચંદનજી ઠાકોરે શ્રી વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે દર્શન કરી વિજયી બનવા માટે પ્રાર્થના કરી તેમજ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો , કાર્યકરો એ પણ ચંદનજી ઠાકોર વિજયી બને તેવી પ્રાર્થના કરી હતી.

       ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ મહાપુરુષ વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ કાર્યકરો સાથે દર્શન કરવા તથા આશીર્વાદ મેળવવા પહોચ્યા હતા.

વિશ્વ જળ દિવસ ૨૨ માર્ચ ના દિવસે ૩ પાટણ લોકસભા ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ઘેમરભાઈ રબારી અને પાટણ ના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ તથા બેચરાજી ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર અને પાટણ શહેર કોંગ્રેસ ના પ્રમુખ દિપકભાઈ પટેલ પાટણ ના સિનિયર કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ પાટણ ના રોમ કોમ્પ્યુટર ના પ્રોપ રાઇટર કમલેશભાઇ સોલંકી, પ્રવિણભાઈ સોલંકી તથા જીલ્લા કોંગ્રેસ અગ્રણી હર્ષદભાઈ વર્મા સહિત આગેવાનો આજે શ્રી વિર મેઘમાયા દેવ ના મંદિર સંકુલ પાટણ ખાતે દર્શન કરી આશીર્વાદ લેવા પધાર્યા હતા

તેમજ વિજેતા બનવા માટે પ્રાર્થના કરી હતી. જેમાં પાટણ ના સામાજિક અગ્રણીઓ મૂકેશભાઈ સોલંકી, મનહરભાઈ પરમાર તેમજ પ્રહલાદભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, કોંગ્રેસ ના મજબુત કાર્યકર રમેશભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, મહેંન્દ્રભાઈ સોલંકી, જગદીશભાઈ સોલંકી, બદાભાઈ, સુરેશભાઈ પરમાર, હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોએ હાજર રહી ફુલહાર, બુકે, ફોટો, શાલ આપી તેમજ ગુલાબની પાંખડીઓ થી સન્માન કરાયું હતું.
પાટણ લોકસભા બેઠકનાં કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ચંદનજી ઠાકોર સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર રહીશ અને સમાજના વિકાસનાં કામોમાં સહભાગી બનીશ તેમ જણાવ્યું હતું તેમજ અનુસૂચિત જાતિ સમાજને આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી એક જ ટ્રેક પર આવી જતા બંન્ને વચ્ચે જોરદાર એકસ્માત થયોટ્રેનના અંદર બેઠેલા દરેક મુસાફરો સહી સલામત

0 0
Read Time:2 Minute, 27 Second

સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી એક જ ટ્રેક પર આવી જતા બંન્ને વચ્ચે જોરદાર એકસ્માત થયોટ્રેનના અંદર બેઠેલા દરેક મુસાફરો સહી સલામત

રાજસ્થાન

રાજસ્થાનમાં અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડીમાં એક બીજાની સામે આવી જાવી જતા જોરદાર ટક્કર થઈ હતી. પણ અંદર બેઠેલા મુસાફરો સલામત છે. આ ટક્કર રાત્રે 1.10 વાગ્યાની આજુબાજુમાં થયો હતો. અને ટ્રેનનો અકસ્માત થતા રેલ્વેને કર્મચારીઓ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.સાબરમતી એક્સપ્રેસ કાલ રાત્રે રાજસ્થાનના અજમેરના રેલ્વે ટ્રેક પર પસાર થઈ રહી હતી. ત્યારે તેમની સામે એક જ ટ્રેક પર આવેલી માલગાડી સામ સામે જોરદાર અકસ્માત થયો હતો.

કે ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અને હજરો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જ્યારે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો એકસ્માત થયો ત્યારે રેલ્વે કર્મચારીઓને ખબર પડી ત્યારે તે તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને અને ટ્રેનના અંદર બેઠેલા લોકોને સહીસલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.

સાબરમતી એક્સપ્રેસ અને માલગાડીનો જોરદાર ટક્કર રાત્રે 1.10 વાગ્યાની આજુબાજુમાં થયો ત્યારે ટ્રેનમાં બેઠેલા મુસાફરો જોરદાર આંચકો લાગ્યો હતો. અને મુસાફરો જે લોકો સુતા હતા તે અચાનક જાગી ગયા હતા. અને તે ટ્રેનના અકસ્માતના લીધે તે ગંભરાઈ ગયા હતા.જ્યારે સાબરમતી એક્સપ્રેસ અને માલગાડીની જોરદાર ટક્કર થઈ એ વાતની રેલ્વે કર્મચારીઓને ખબર પડી ત્યારે તે તરત જ ઘટના સ્થળે દોડીને આવી ગયા હતા. અને ટ્રેનના અંદર બેઠેલા લોકોને સહીસલામત સ્થળે લઈ ગયા હતા. અને સાબરમતી એક્સપ્રેસ અને માલગાડીનો કેવી રીતે અકસ્માત થયો તેની તપાસ કરવામાં આવશે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં આપ પાર્ટીમાંથી 600થી વધારે કાર્યકરો ભગવો ધારણ કરશે

0 0
Read Time:1 Minute, 51 Second

અમદાવાદમાં આપ પાર્ટીમાંથી આજે 600થી વધારે કાર્યકરો ભગવો ધારણ કરશે

સી.આર.પાટીલની હાજરીમાં ખેસ ધારણ કરશે
અમદાવાદ


અમદાવાદમાં ચૂંટણી પહેલા કેટલાક મોટા નેતા અને કાર્યકરો પોતાનો પક્ષ બદલીને બીજા પક્ષમાં જતા હોય છે. બસ આવું એક આજે આપના પાર્ટીના કાર્યકરોએ કર્યું છે. જે આજે અમદાવાદના 600થી વધારે કાર્યકરો આપમાંથી ભાજપમાં જોડાશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે.


હવે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. બધી પાર્ટીઓ પોતાની પાર્ટીને જીતાડવા માટે જોર લગાવી રહ્યા છે. અને કેટલાક મોટા મોટા નેતા અને કાર્યકરો પોતાના પક્ષમાં છોડીને બીજાની પાર્ટીમાં જતા રહેતા હોય છે. આપણે જોયુ કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના મોટા નેતા ગણતાત અર્જુન મોઢવાડિયા, અંબરિષ ડેર, સી.જે ચાવડા જે કોંગ્રેસના મોટા નેતા ગણવામાં આવતા હતા. તે બધા મોટા નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.


આપ પાર્ટીમાં પણ હવે આવુ થવા લાગ્યુ છે. જે લોકો આપના જોડે જોડાયેલા હતા. એ હવે વિકાસનું નામ લઈને આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમ કે આપ પાર્ટીના અમદાવાદના 600થી વધારે કાર્યકર્તાઓ આજે સી.આર.પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે. જે આપ પાર્ટીમાં સૌથી મોટું નુકશાન પહોંચાડશે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

0 0
Read Time:1 Minute, 43 Second

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર હાઈવે પર વધુ એક અકસ્માત નોંધાયો છે. જેમાં એક કાર ટ્રક પાછળ ઘુસી જતા અંદર બેઠેલા ત્રણ યુવાનો માંથી બે યુવાન ઘટના સ્થળે પર મોત થયા છે. જ્યારે ત્રીજો યુવાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.સુરેન્દ્રનગર જીલ્લામાં માં આવેલા ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આજે વહેલી સવારે એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો છે.

જે કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ છે. અને અંદર બેઠેલામાંથી ત્રણ યુવાનો મોત થયા છે. જેમાં બે યુવાનો ઘટના સ્થળે મોત થયા છે. અને એક યુવાન હોસ્પિટલની સારવાર દરમિયાન મોત થયું છે.

ધ્રાંગધ્રા અને માલવણ હાઈવે પર ટ્રક અને કારનો આજે વહેલી સવારે એટલો જોરદાર અકસ્માત હતો કે તેમાં બેઠેલા ત્રણેય યુવાનો ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ જ્યારે અકસ્માત થયો ત્યારે આજુ બાજુના ઉભેલા લોકો તરત જ તેમની મદદ આવી પહોંચી હતા. અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પારડી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં ગાદલાંની દુકાનમાં બપોરે અચાનક આગ લાગી, 3 લાખ કરતા વધારેનું નુકશાનઘટના સ્થળ પર 13 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી

0 0
Read Time:1 Minute, 55 Second

અમદાવાદમાં ગાદલાંની દુકાનમાં બપોરે અચાનક આગ લાગી, 3 લાખ કરતા વધારેનું નુકશાન
ઘટના સ્થળ પર 13 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી
અમદાવાદ
અમદાવાદમાં આજે બપોરે ગાદલાંની દુકાનમાં ભયંકર આગ લાગતા દોડધામ થઈ ગઈ હતી. અંદર રહેલા ગાદલાં અને અનેક વસ્તુઓ ખાંખ થઈ હતી. આસરે 3 લાખ કરતા વધારે મુદ્દામાલનો નુકશાન થયું હતુ. જ્યારે આગ લાગતા તરત જ ફાયર વિભાગને જાણ કરતા તે તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.


અમદાવાદમાં આવેલા ભરચક વિસ્તારોમાંથી એક વિસ્તાર છે એલિસબ્રિજ જ્યા પૂલના છેડા આવેલી મેટ્રેસીસ ગાદલાની દુકાન આવેલી છે. જે ગણા સમયથી આ દુકાન છે. ત્યાં આજે બપોરે આચનાક તે દુકાનમાં કોક કારણ સર ગાદલામાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે દુકાનના અંદર રહેલા ગાદલાં તાત્કાલીક આગની ઝપેડમાં આવી ગયા હતા. અને દુકાનમાં રહેલા સમગ્ર માલ ખાખ થઈ ગયો હતો.

આશરે 3 લાખ જેટલો માલ નું નુકશાનનું અનુમાન લગાવવામાં આવે છે.
જ્યારે આજે બપોરે એલિસબ્રિજના છેડે આવેલી ગાદલાંની દુકાનમાં આગ લાગી ત્યારે તરત જ ફાયર વિભાગ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. અને ફાયર વિભાગ દ્વારા 14 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પણ આના કારણે કોઈ જાનહાની થઈ નથી. આ આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી

0 0
Read Time:1 Minute, 52 Second

ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી

અમદાવાદ

ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં આખરે પી.આઈ ખાચરએ આગોતરા જામીનની આરજી કરી છે પી.આઈ ખાચર વૈશાલી જોષી આત્મહત્યામાં દુષ્પ્રેરણાનો આરોપ છે. જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યાકરી છે ત્યારથી જ પી.આઈ ખાચર લાપતા છે. થોડા દિવસ પહેલા ડૌ વૈશાલી જોષીએ ક્રાઈમ બ્રાન્ચની અંદરના પોતાને ઈન્જેકશન મારીને પોતાનો જીવ લીધો હતો. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ડો વૈશાલી જોષી અને પી.આઈ ખાચર વચ્ચે સંબંધ હતા. અને ડો વૈશાલી જોષીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના જોડેથી એક ચીઠ્ઠી મળી આવી હતી.

એમાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા.પી.આઈ ખાચર અને વૈશાલી જોષી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંબંધ હતા. અને પણ જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યા કરી છે. અને પી.આઈ ખાચરનું નામ બહાર આવ્યું છે.

ત્યારથી જ પી.આઈ ખાચર લાપાતા હતા. અને વૈશાલી જોષીના પરીવાર તરફથી પણ પી.આઈ ખાચર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પણ હજુ સુધી પી.આઈ ખાચરની ધરપકડ કરવામાં આવી ન હતી. પણ હવે પી.આઈ ખાચર આજે અચાનક આગોતરા જામીનની અરજી કરી છે સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અંગે સુનાવણી થશે. હવે જોવાનું એ રહેશે કે પી.આઈને આગોતરા જમીન મળશે કે નહી.

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર બેગમાં લાખો રૂપિયાના દાગીના હતા

0 0
Read Time:2 Minute, 34 Second

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર
બેગમાં લાખો રૂપિયાના દાગીના હતું


અમદાવાદ.


અમદાવાદ ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજર રેલ્વે સ્ટેશનથી બરોડા આવતા ટ્રેનમાં સુઈ ગયા હતા. જ્યારે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ટ્રેન આવી તો તે જાંગી જતા તેમને જોયુ કે તેમના પાસે રહેલુ બ્લૂ કલરનું બેગ ગાયબ હતુ. અને આજુ બાજુમાં તપાસ કરતા બેગના દેખાતા ગંભરાઈ ગયા હતા અને તે બેંગમાં સોનાના દાગીના હતા જેની કિંમત કુલ 2,19,000 લાખ થાય છે. તેમને તરત જ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના વિશે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છે તો આપણે સંપૂર્ણ પણે આપણું અને આપણા સામાનનું ધ્યાન રાખવુ પડે છે. કેમ કે ટ્રેનોમાં કે બસમાં કોણ બેઠું છે તે આપણે ખબર હોતી નથી. અને આપણી નજર ચૂકવીને આપણે જોડે રહેલો સામાન લઈ ફરાર થઈ જાય છે. બસ આવો બનાવ ભૂજમાં રહેતા ક્રિષ્નાબેન જોડે બન્યો છે.
ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજાર રેલ્વે સ્ટેશન પરથી બરોડા આવતા પોતાની સિટ પર બેઠા હતા. તેમની સાથે પોતાનો દિકરો યશ સાથે હતા. ગાંધીધામ આવતા તેમને ઉંધ આવી હતી. તે સુઈ ગયા હતા. જ્યારે ક્રિષ્નાબેન જાગ્યા ત્યારે તેમના પગ જોડે રાખેલું બેગ તેમના જોડે હતુ નહી. તેથી તે આજુબાજુની તપાસ કરતા હતા. પણ બેગ દેખાતી હતી નહી. તેથી આજુ બાજુ તપાસ કરતા કોઈને આ બેગનો ખ્યાલ હતો નહી. અને તે બેગના અદર સોનાના દાગીના હતા. જેમાં મંગળસૂત્ર, બે જોડી સોનાની બુટ્ટી, સોનાનું પેંડલ, સોનાનું ચેન વગેરે જેવી કિંમતી વસ્તુ હતી. જેમાં કુલ મળીને 2, 19,000 લાખ કિંમત થાય છે. તેથી ક્રિષ્નાબેને અજાણ્યા વ્યક્તિ સામે ચોરીને ફરિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

AMC દ્વારા AI સોફ્ટવેરના મારફતે જાહેર રસ્તા ઉપર થૂંકવુ કે રોગ સાઈડમાંથી આવવું તો તરત જ મેમો આપવામાં આવશે

0 0
Read Time:2 Minute, 26 Second

AMC દ્વારા AI સોફ્ટવેરના મારફતે જાહેર રસ્તા ઉપર થૂંકવુ કે રોગ સાઈડમાંથી આવવું તો તરત જ મેમો આપવામાં આવશે

5000 હજાર સીસીટીવી કેમેરામાં AI સોફ્ટવેર નાખવામાં આવશે

અમદાવાદ

અમદાવાદમાં હવે જાહેર રસ્તાં ઉપર થૂંકવુ, કે બીઆરટીએસમાં વાહન ચલાવવું તો તરત જ મેમો આપવામાં આવશે. AMC દ્વારા હવે AIની મારફતે તમામ રસ્તાઓ ઉપર નજર રાખવામાં આવશે. અમદાવાદમાં ઘણા લોકો રસ્તા ઉપર ચાલુ બાઈકે રોડ ઉપર થૂંકતા હોય છે. બીઆરટીસીમાં પોતાનું વાહન ચલાવતા હોય છે. હવે તે લોકો સાવધાન થઈ જાવ કેમ કે એએમસી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

AMC દ્વારા હવે અમદાવાદમાં 5000 કરતા વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સીસીટીવી કેમેરામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરવામાં આવશે. તેના થકી અમદાવાદના દરેક રસ્તા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. અને જે લોકો નિયમનો ભંગ કરશે. તેને મેમો આપવામાં આપવામાં આવશે.

જેમ કે બીઆરટીએસની અંદર વાહન ચલાવવું, જાહેર રસ્તા ઉપર થૂંકવુ, કે રખડતા ઢોર રસ્તા ઉપર ફરતા હોય તેવા બનાવમાં મેમો આપવામાં આવશે.એ.એમ.સી દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. આ સોફટવેર ચાર મહિનામાં શરૂ કરી દેવામાં આવશે.

અને અમદાવાદના તમામ સીસીટીવી કેમેરામાં પ્રોગ્રામ નાખી દેવામાં આવશે. અત્યાર સુધીમાં તો ફક્ત લાલ સિગ્નલ ભંગ થાય તો જ મેમો આપવામાં આવતો હતો. પણ હવે નવા સોફ્ટવેરથી તમામ પ્રકારના નિયમોનું ઉલ્લગન થશે. તો તેને મેમો આપવામાં આવશે.આ નવા સોફ્ટવેરની ટેન્ડરની પ્રક્રિયા હવે સંપૂર્ણ પણે પૂરી કરી દેવામાં આવી છે. હવે સ્માર્ટસિટીમાં 5000 હજારથી વધારે સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવશે. અને તેના થકી હવે જે નિયમ ભંગ કરશે તો એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %