મોરબી પુલ દુર્ઘટનામાં અનાથ બાળકો-અસરગ્રસ્તોની છેલ્લા શ્વાસ સુધીની જવાબદારી ઓરેવા કંપનીની: હાઈકોર્ટ
Morbi Bridge Tragedy: મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અસરગ્રસ્તોની માનસિક સ્થિતિનો રિપોર્ટ રજૂ...