આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ
આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ આણદ નવરાત્રીની પ્રથમ રાત્રે આણંદ શહેરમાં ઠેર-ઠેર ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત વૃંદાવન ગરબા…