અમદાવાદ
અમદાવાદ થી ઈન્દોર જતી બસને ભયકર અકસ્માત થયો હતો. બસ ટ્રકની પાછળ અથડાતા અંદર બેઠેલા મુસાફરો 28 જેટલા ઘાયલ અને 9 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. તે તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શિયાળાની સવારે ધુુમ્મસ ભર્યુ વાતાવણ હોવાના કારણે રસ્તા ઉપર ચાલી રહેલા કે ઉભા રહેલા વાહનો દેખાતા હોતા નથી.અને તેનુ પરિણામ ભયકર આવે છે. બસ આવો એક બનાવ અમદાવાદ ઈન્દોર હાઈવ પર બન્યો હતો. આજે વહેલી સવારે અમદાવાદથી નિકળીને ઈન્દોર જઈ રહેલી બસને ભયંકર અકસ્માત થયો હતો. તેવામાં ભથવાડા ગામ પાસે બસ પહોંચતા ત્યા ટ્રક જે રસ્તા વચ્ચે ઉભો હતો. ડ્રાઈવરને ટ્રકના દેખાતા ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. અને બસમાં બેઠેલા 28 મુસાફરોને ધાયલ થયા હતા. અને 9 જેટલા મુસાફરોને ગંભીર રીતે ધાયલ થયા હતા. તે તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વહેલી સવારે અકસ્માત એટલો જોરદાર હતો કે તેનો અવાજ દુર દુર સુધી આવતો હતો.અને અકસ્માત થતા અાસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને બસમા રહેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અને પોલીસ અને એમ્બ્યુલસને ફોન કરીને માહિતી આપી હતી.
અકસ્માતમાં ધાયલ અને ગંભીર થયલા મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા બસનો ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતો ન હતો તેની તપાસ પણ કરવામાં આવશે.
અહેવાલ :: રાહુલ દેસાઈ