0
0
Read Time:44 Second
મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા ₹21,000 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી પંજાબમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો ગુજરાતના મુંદ્રા બંદર પરથી પકડાયેલા ₹21,000 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી જોબનજીત સિંહ સંધુ પંજાબમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો છે. પોલીસ આરોપી જોબનજીત સિંહ સંધુને અન્ય એક કેસમાં કોર્ટમાં રજૂ કરવા માટે ગુજરાતના કચ્છથી પંજાબના અમૃતસર લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જોબનજીત સિંહ સંધુની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Average Rating