0
0
Read Time:51 Second
રાજ્ય કડક પગલાં લઈ રહ્યું છે: ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ કરતા વિદ્યાર્થીઓ પર હુમલા મામલે વિદેશ મંત્રાલય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કથિત રીતે નમાઝ અદા કરવા બદલ વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમાંથી એકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.” 20-25 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.