ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં આખરે પી.આઈ. ખાચર સામે પોલીસ ફરિયાદ

ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં આખરે પી.આઈ. ખાચર સામે પોલીસ ફરિયાદ


Read Time:2 Minute, 36 Second

ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં આખરે પી.આઈ. ખાચર સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બહાર ડો વૈશાલી જોષીને ઈન્જેકશન મારી પોતાનો જીવ લીધો હતો. અને સુસાઈડ નોટમાં પી.આઈ ખાચરનું નામ બહાર આવ્યુ હતુ. પણ પી.આઈ ખાચર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવી નથી. પણ ગુરુવારે સાંજે ડો વૈશાલી જોષીને બહેને પી.આઈ. ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં પી.આઈ ખાચર સામે હવે પોલીસ ફરિયાદ કરી છે. ડો. વૈશાલી જોષી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બહાર તેમને આત્મહત્યા કરી હતી. અને વૈશાલી જોષી પાસે 14 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. તેના અંદર વૈશાલી અને પી.આઈ ખાચરને સંબંધ વિશે વાત કરવામાં આવી હતી. પણ આટલા દિવસ વિતી ગયા હોવા છતા. પણ પી.આઈ ખાચર સામે કોઈ ફરિયાદ નોંધાવી હતી નહી. પણ આજે જ્યારે વૈશાલી જોષીનું અંતિમ વિધી અને બેસણાનું વિધી પતી ગયા પછી વૈશાલી જોષીની બહેન કિંજલ રાવલે ગાયકવાડ હવેલી પોલીસમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જોષી અમદાવાદમાં પી.જીમાં રહેતી હતી. અને એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતી હતી. અને પી.આઈ. ખાચરના સંપર્કમાં હતી. બંન્ને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી મિત્રતા હતી. પણ વૈશાલી જોષીને પરિવાર બંન્ને વચ્ચે મૈત્રતા વિશે અજાણ હતો. અને કઈક કારણ સર વૈશાલી જોષીને પોલીસ સ્ટેશની બહાર આત્મહત્યા કરી નાખી હતી. અને આત્મહત્યાના પાછળ પી.આઈ ખાચર જવાબદાર છે. તે તેની સુસાઈડ નોટમાંથી મળી આવ્યુ હતુ. તેથી સુસાઈડ નોટ અને પી.જી.માં રહેતા તેમના દોસ્તના નિવેદન પર વૈશાલી જોષીની બહેને પી.આઈ ખાચર સામે પોલીસ ફરિયાદ કરી છે. પણ હાલ પી.આઈ ખાચર ફરાર છે. પોલીસ તેમની શોધખોળ ચાલુ છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી Previous post અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી
જુહાપુરા વિસ્તારમાં મેટ્રો મેન્સન ફલેટમાં આગ લાગી આગમાં 40 થી વધુ વાહનો આગની ઝપેડમાં Next post જુહાપુરા વિસ્તારમાં મેટ્રો મેન્સન ફલેટમાં આગ લાગી આગમાં 40 થી વધુ વાહનો આગની ઝપેડમાં