Read Time:50 Second
કેડિલાના સીએમડી સામે દુષ્કર્મ કેસમાં રિટાયર્ડ ડીજી નિવેદન માટે અમદાવાદ કમિશ્નર ઓફિસમાં હાજર થયા કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં રિટાયર્ડ ડીજી કેશવ કુમાર નિવેદન માટે અમદાવાદ કમિશ્નર ઓફિસમાં હાજર થયા છે. અમદાવાદ પોલીસે આ કેસમાં કેશવ કુમારને * સમન્સ પાઠવ્યા હતા. કેશવ કુમાર નિવૃત્ત થયા પછી કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા હતા. પીડિતાએ એફિડેવિટમાં આક્ષેપ કર્યો છે કે, જાતીય શોષણની ફરિયાદને દબાવી દેવા પાછળ કેશવ કુમારની ભૂમિકા હતી.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)