0
0
Read Time:36 Second
અમદાવાદમાં એક સાથે 1,472 પોલીસ કોન્સ્ટેબલની બદલીનો પોલીસ કમિશનરે આદેશ કર્યો અમદાવાદ શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1,472 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલીનો અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. કોઈ પણ ઉલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ 7 દિવસમાં બદલી કરવામાં આવેલા સ્થળ પર હાજર